________________
( ૧૭ ). ' જ્ઞાનવિલાસ––ભદ્ર, સાંભળ. એ ચકવત્તી રાજ તે રાતો
જીવ છે. તે તારા ઘરમાં રહેલું છે અને તેની પાસે ચકવર્ણના જેવી બધી સામગ્રી છે.
' પ્રવાસી–મહાનુભાવ, તે જ્ઞાતા છવને ચક્રવર્તી રાજાની સમૃદ્ધિ કેવી રીતે ઘટે તે મને યથાર્થ રીતે સમજાવે.
જ્ઞાનવિલાસ–ભ તે ઉપર એક વિદ્વાન જન વિએ કવિતા લખેલી છે, તે સાંભળ:
યા. . "जिन्हिके दरबमिति साधत छ खेम थिति, विनस विनाव अरिपंकति पतन है। जिन्हिके जगति को विधान पईनो निधान, त्रिगुनके नेदमान चौहद रतन है। जिन्हिके सुबुद्धि रानी चूरि महामोहवज्र, . पूरे मंगलिक जे जे मोखके जतन है। जिन्हिके प्रमान अंग सोहै चमू चतुरंग, तेई चक्रवत्ति तनु धरै पै अतन है." ॥ १ ॥
આ કવિતા સાંભળી પ્રવાસી સાનંદાશ્ચર્ય થઇ ગયે તેણે કહ્યું, વાહ! કેવી સુંદર કવિતા છે? તે વિદ્વાન કવિએ જ્ઞાતાજીને અલ કાર સાથે બરાબર ચક્રવર્તી તરીકે વર્ણવ્યું છે અને ચકવર્તીની સર્વ સમૃદ્ધિ તેમાં ઘણાવી છે. મહાશય, હવે કૃપા કરી તે કવિતાને આશય વ્યાખ્યાથી સ્પષ્ટ કરી સમજાવે .
જ્ઞાનવિલાસ–પ્રવાસી, સાંભળ જેમ ચકવણી છ ખંડને T. ૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com