________________
પ્રવાસી, અહા !! શી કવિતા? કેવો ગભીર અર્થ? કેવી રચના? અને કેવું માધુર્ય મહાનુભાવ, કૃપા કરી તેનો ભાવાર્થ સમજાવે.
જ્ઞાનવિલાસ–જેમની સેનાને ઘડી આભૂષણ બનાવે છે, ત્યારે ઘાટના સંગથી લકે તેને ભૂષણ કહેવા લાગે છે, પણ મૂળ વસ્તુ જે સુવર્ણ તે કાંઈ જતું રહેતું નથી; કારણકે, જ્યારે ધાને અગ્નિમાં નાખીએ ત્યારે તે પાછું સેનું થઈને રહે છે. અને લેકે તેને તેનું કહે છે. તેવી રીતે આ જીવ છે તે અછવરૂપ કર્મના પુદગળથી તેમજ બીજા પુદગળના સંગથી એક કેટીને સાડીસત્તાણું લાખ કુલ કેટીમાં બહુપે થાય છે. તે પણ તેના બે ભેદ થયા નથી, કારણકે, તેની ચેતના કાંઈ ગઈ નથી. તેથી તે સ્વરૂપમાં છવ બ્રહ્મજ કહેવાય છે, જેને મેટે વિસ્તાર તે બહ્મથી ઓળખાય છે.
હે પ્રવાસી, તે વિષે આત્માની અનુભૂતિએ પિતાની સુબુદ્ધિ નામની સખીને કહેલું છે. એક વખતે આત્માનુભૂતિ અને સુબુદ્ધિ અને સખીઓ સાથે મળી ત્યારે આત્માનુભૂતિએ પોતાની સખી સુબુદ્ધિને કહ્યું કે, હે સખી, જે આ આપણે ઇશ્વર આત્મા સ્વયમેવ વિરાજે છે.
તેની દશા એને જ શોભા આપે છે, તેને જે લક્ષણથી એકતામાં જોઇએ તો તે એકરૂપજ છે. અને બીજી સજાએ જોઈએ તો તે અનેકરૂપે પણ છે. જે તેને ઇં ગ્લૅદશામાં જોઈએ એટલે અજ્ઞાનદશામાં તથા જ્ઞાનદશામાં જોઇએ તે દ્વિવિધરૂપ છે. સુબુ દ્ધિએ આત્માનુભૂતિને પ્રશ્નો પ્રિય સખી,દ્વિવિધરૂપે કેવી રીત - હેલ છે ત્યારે આત્માનુભૂતિએ વિચાર કરી ઉત્તર આપ-પ્રિય બહેન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com