________________
जोग संयोग वियोग व्यथा अविलोकि कहै. यह कर्मज घेरो, है जिन्हको अनुजौ हिनांति सदा तिन्हिकों परमारथ नेरो." ॥१॥
પ્રવાસી–વાહ, કાવ્યચમત્કાર વિલક્ષણ છે અને ભાવાર્થની ખુબી તો એજ છે. મહાનુભાવ, કૃપા કરી તે કવિતાની વ્યાખ્યા સમજાવે
જ્ઞાનવિલાસ–ભક, મોક્ષગામી જીવની કેવી દશા હેય? તેને માટે જ આ કવિતામાં દર્શાવ્યું છે. જેમાં પરમાત્માને વિષે દૃષ્ટિ રાખી એ વિચાર કરે છે કે, “જે મારે પદાર્થ છે, તે ચેતનથી સુશેભિત છે અને સર્વદા અખંડિત છે. તે સાથે તે વળી અદ્ય-નહીં છેદી શકાય તે, અમેઘ-નહીં ભેદી શકાય તે, શુદ્ધ અને પવિત્ર છે. અને તેનાથી જુદી જે રાગ દ્વેષ તથા મેહની દશા થઇ રહી છે, તેને તે તેઓ જમરૂપ મિથ્યાજાળ અથવા એક પુદગળનું નાટક સમજે છે. વળી તેઓ આ પઢિયના ભેગના સંપિગ અને વિગ એ બાહાત્માને વિષે વ્યથારૂપ જોઈને એવું કહે છે કે, “એ તે કર્મને ઘેરે છે અથવા કમને ઉદય છે. આ અનુભવ જેમના દદયમાં નિત્યે રહ્યા કરે તેઓ પરમાર્થરૂપ મોક્ષની નજીક છે.”
હે પ્રિયપ્રવાસી, મેક્ષની નજીક રહેનારા તેવા પુરૂષે શાહુકાર કહેવાય છે અને મેથી દૂર રહેનારા પુરૂષે ચેર કહેવાય છે.
પ્રવાસીએ ઈતિજારીથી પુછયું, “મહાનુભાવ, એ શાહુકાર અને ચાર વિષે મને સ્પષ્ટ કરી સમજાવો
જ્ઞાનવિલાસ–ભ, તે વિષે એક કવિતા છે, તે એક ચિત્તે સાંભળ
હુમાન પરધન , સો ઝારાથી પ્ર; जो अपनो धन विवहरै, सो धनपति धरमझ.॥ १ ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com