________________
( ર૩૭ ). જ્ઞાનવિલાસ–ભક, પ્રથમ અભિમાની છવનાં લક્ષણે કહું તે સાંભળ
જે કર્મને બંધ કરે છે, તેને ગુણ જાણે છે, ગુણને મર્મ જાણ નથી, અન્યાય તથા અધર્મની રીત ગ્રહણ કરી રાખે છે, ચિત્તમાં નરમાસ તથા દયાના પરિણામ રાખતા નથી. શ્રેષના તાપથી ગરમ રહે છે, જ્ઞાનદષ્ટિ ન હોવાથી ચર્મદષ્ટિથી જુવે છે, વિકટ આસન બાંધી બેસે છે, મેથી મિત વચન બોલે છે, આઈ. બરથી મિન ધરી રહે છે, કે જ્ઞાની જાણી તેને માથું નમાવે, ત્યારે તે ગંભીરતા ધારણ કરે છે, જૂદા જૂદા ડેળ કરી બેસે છે, અને નવા નવા વેષ રાખે છે–એ અભિમાની જીવ આ માયાની જાળમાં ફસાઇ ફરતા ફરે છે, તેવા જીવનું જીવન નકામું થાય છે અને આ સંસારમાં તે અનેક જાતની વિપત્તિનું પાત્ર બને છે. હે ભદ્ર, એવા અભિમાની જીવનું જીવન ધિક્કારપાત્ર બની જાય છે અને આ લેક તથા પલકથી ભ્રષ્ટ થઈ તે નારકીની મહેદનાને અનુભવી થાય છે. માટે એવું નઠારું અભિમાન રાખવું ન જોઈએ.
પ્રવાસી–મહાત્મા, આ સંસારમાં મારા આત્માની સ્થિતિ એવા જીવન ઉપર થાય નહીં, એજ મારી ઈચ્છા છે. હવે જ્ઞાનીજીવની સ્થિતિ કહી સંભળાવે કે જેથી પૂર્વની અભિમાનીની સ્થિતિ સાંભળી ખિન્ન થયેલા મારા આત્માને આનંદ પ્રાપ્ત થાય, જ્ઞાનવિલાસ–ભદ્ર, સાંભળ.
• વૈયા. "धीरके धरैया नवनीरके तरैया, जयनीरके हरैया वरवीर ज्यों उमहे है।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com