________________
( ૨૪૩ ) झानको समूह ज्ञान गम्य है सुजान जाको, लोक व्यापी लोकातीत लोकमें महित है। शुद्ध वंश शुद्ध चैतनाके रस अंश जयो, gો રંસ વર પુનિતતા રતિ હૈ” ? |
આ કવિતા શ્રવણ કરી તથાપિ તેને શુદ્ધ ભાવાર્થ પ્રવાસીના પ્રેમી હૃદયમાં ઉતર્યો નહીં, એટલે તે ઊંડા વિચારમાં પડે– તેવામાં તો પાછો અદશ્ય ધ્વનિ પ્રગટ થયે
જેની પ્રભુતામાં કર્મનું કર્તાપણું અને સુખદુ:ખનું ભક્તાપણું વ્યવહારમાં કહેવાય છે, તે અહિત છે, વળી જેની પ્રભુતામાં એકેન્દ્રિય પ્રમુખ પાંચ ભેદનું કથન પણ અહિતકારી છે–અર્થાત સત્ય નથી. કારણકે, જે સદા નિર્દોષ છે. તેના નિશ્ચય સ્વભાવમાં બંધ નથી અને મોક્ષ પણ નથી–અહીં શંકા થશે કે, બંધ મેક્ષ વગરને એ પદાર્થ શું હશે–એ કેવું દ્રવ્ય હશે? તેના ઉત્તરમાં કહેવાનું કે, એ પદાર્થ તે જ્ઞાનને સમૂહ તેજ:પુંજ છે. તેને સ્વભાવ જ્ઞાનગમ્ય છે–એટલે જ્ઞાનવડે જાણવામાં આવે તેવું છે. તે આ લેમાં સઘળે સ્થળે વ્યાપી રહ્યો છે, તે ક્ષેત્ર લેકથી અતીત છે, લોક્માં ઉપાદેય છે, તે અનાદિકાલને ચાલ્યો આવે છે, તેને શુદ્ધ અવતંતે છે, તે શુદ્ધ ચેતનાના રસ પ્રદેશથી ભરપૂર છે, અને તે હંસ છે એટલે પરમ પુનીતતા સહિત–ઉત્કૃષ્ટ શુદ્ધતા સહિત છે. ”
આ પ્રમાણે વ્યાખ્યાને ઉગારે સમાપ્ત થશે. તે સાંભલતાંજ પ્રવાસીના હૃદયમાં આભાસ થઈ આવ્યું કે, આ ઉદગાર ઉપરથી સૂચના થાય છે કે, આ વિશુદ્ધિનું દ્વાર છે. અને તેના દ્વારમાંજ પ્રથમ આ મુક્તિમંડપ આવ્યો છે. અહીંથી મારે આત્મા મુક્તિ મંડપમાં પ્રવેશ કરે છે. હવે મને અલકિક આત્મિક આનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com