________________
( ૪૪ ). પ્રાપ્ત થશે. હું જીવનની મુક્તદશામાં પ્રવેશ કરું છું. હવે મારા સર્વ અંતરાય દૂર થઈ જાઓ. આવું ચિંતવી પ્રવાસીએ અંદર પ્રવેશ કરવા માંડે ત્યાં એક દિવ્યરૂપ દ્વારપાળ નીચેની કવિતા બે –
“ નિદરે નિમણે સદી, ઝરિ મધ્ય પ્રચંત;
નિકૂપ પર રવિ, ગતિમાંઠ્ઠિ નવંત.” I
જે નિશ્ચય સ્વરૂપમાં સદા નિર્મળ છે. અને આદિ, મધ્ય અને અંત અવસ્થામાં જે એક રૂપ છે, તે તેજ ચિકૂપ છે. તેની મહા કવિ સ્તુતિ કરે છે કે, એવા પરમાત્મા જગતમાં જયવંત થાઓ.”
આ કવિતા સાંભળી પ્રવાસી ઉભું રહ્યું તે વખતે દ્વારપાળે તેને પ્રશ્ન કર્યો, હે મુક્તિગામી જીવ, મારા પ્રશ્નને ઉત્તર આપ્યા પછી તું આ મંડપમાં પ્રવેશ કરજે,
પ્રવાસી-ભદ્ર, તમારે શે પ્રશ્ન છે ? તે જણાવો. હું તેને યથા અતિ ઉત્તર આપીશ.
દ્વારપાળ–મારે એક પ્રશ્ન નથી. પણ મને છે, તેઓને એકી સાથે ઉત્તર આપવું પડશે, તે ઉત્તર આપ્યા સિવાય આ મંડપમાં પ્રવેશ નહીં થાય,
પ્રવાસી-ખુશીથી ઘણા પ્રશ્ન કરે. હું આ મારા પ્રવાસના પ્રભાવથી બધા પ્રશ્નના યથામતિ ઉત્તર આપીશ.
દ્વારપાળ–આહંત શાસ્ત્રમાં કર્મના બે સ્વરૂપ કહ્યાં છે. એક પુકલમય પિંડરૂપ દ્રવ્ય કર્મ અને બીજું ચિપ ભાવ કર્મતેમાં દ્રવ્યકર્મને ક જીવ ત્રણે કાળે નથી, ત્યારે ભાવકને કર્તા કોણ છે? અને કર્મફળને ભક્તા કેણુ છે ? પુદ્ગલ કા જોક્તા છે કે આત્મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com