________________
( ૨૩૯ ). પરિગ્રહને ત્યાગ કરે છે અને ત્રણ પગને સ્થિર કરે છે, તેને નવીન કર્મને બંધ થતું નથી. તેનામાં રાગ, દ્વેષ, રસ મેહ પ્રગટ થતાં નથી. તેને મોક્ષના સુખને પ્રારંભ થાય છે. પછી જેમ જેમ તેની આત્મિકસ્થિતિ સુધરતી જાય છે, તેમ તેમ તેનામાં ગુણાવળી વધતી જાય છે, તેને પૂર્વના કર્મબંધને ઉદય થતો નથી. પુણ્ય પાપના ભેદને વિચાર આવતો નથી, સાધુના સત્યાવીશ ગુણે દ્રવ્ય તથા ભાવપણે નિર્મળ ધારાએ તેનામાં વહ્યા કરે છે, અને તેનામાં જ્ઞા નના વિવિધ પ્રકારે વિસ્તારથી વધતા જાય છે.
હે પ્રવાસી, જ્યારે તે જ્ઞાનીજીવ આવી સ્થિતિએ પહોંચે, તે પછી તેના હૃદયમાં આત્માને ઓળખવાની દ્વિવિધા કેમ રહે? એજ અવસ્થામાં જે મુનિરાજ શ્રેપણું ઉપર ચઢી ઉર્ધ્વ મુખ થઈ જાય છે, તેને તે કેવળી ભગવાન જાણવા
મિત્ર પ્રવાસી, એવી રીતે ઉત્તમ સ્થિતિએ આવેલે જ્ઞાની જીવ જે અવસ્થા સૂધી પહોંચે છે, તે અવસ્થા અવર્ણનીય છે, તેને મહિમા વાણુની અગોચર છે. તેનું નામ મોક્ષ પદાર્થ છે અને તેની પ્રાપ્તિનું સ્થાન આ નવમી ભૂમિકા છે. મેક્ષતત્વનું સ્વરૂપ આ ભૂમિકામાં જ પ્રગટ થાય છે. તે સ્વરૂપને કમ કે ઉત્તમ છે? તેને માટે કવિ નીચેની કવિતાથી કહે છે –
छप्पय छंद. "जयो शुफ अंकुर, गयो मिथ्यात्व मूखनशि,
ન મ ડ્રોત કોત, સહન નિમ ગુપ શશિ; केवलरूप प्रकाशि, जासि सुखराशि धरम ध्रुव, करि पुरन तिथि आउ, त्यागि गतनाव परम हुव;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com