________________
( ૨૩૪ )
જ્ઞાનવિલાસ——ભદ્ર, તારા સમજવામાં ફેર છે. અહીં તા સમાધિસના રસિક કહ્યા છે. એ રસ લાકિકસથી જૂદા છે, અને તે રસિકના આનંદ પણ અવર્ણનીય છે.
પ્રવાસી—મહાનુભાવ, કૃપા કરી તે રસ સમજાવા. કે જેથી સમાધિર્મના ઉત્તમ ખાનદના અનુભવ થઈ શકે. જ્ઞાનવિલાસ—ભદ્ર, એક જૈન કવિએ સમાધિસ્વરૂપનું વર્ણન કરી તેના રસિકની સ્થિતિ દર્શાવી છે, તે કવિતા સાંભળ:—
તેના.
66
राम रसिक रु रामरस, कहन सुननको दोश,
जब समाधि परगट जड़, तब दुविधा नहि कोइ ॥ १ ॥ नंदन वंदन घुति करन, श्रवन चितवन जाप; पढन पढावन उपदिशन, बहु विध क्रिया कलाप ॥ २ ॥ शुद्धतम अनुजौ जहां, सुजाचार तिहि नांहि; करम करम मारग विषे, शिवमारग शिवमांहि.” ॥ ३ ॥ ભદ્ર, આજ કવિતાના આશયમાં સમાધિસ્વરૂપ અને તેની રસિકતા રહેલી છે. તે સાંભળ:—
છે,
“ આત્મારામ—આત્માને વિષે આરામ કરનાર જીવ રસિક એટલે રસના ભાક્તા છે, અને રામ એટલે રમવું, તે રસરૂપ છે. તે રસ કહેવાને અને સાંભળવાને એમ—એ પ્રકારે છે, પણ જ્યારે સમાધિ પ્રગટ થાય, ત્યારે તે બે પ્રકાર રહેતા નથી, રસિક અને રસ—અને એજ થઇ જાય છે.” ?
• ૬ એવી સિક અવસ્થાને ધારણ કરનાર આત્મા આ પ્રમાણે ક્રિયા કરે છે—તે આનંદ પ્રાપ્ત કરે છે, વંદન—પ્રણામ કરે છે . અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com