________________
( ૨૩૩ )
થયેલા કહેવાય છે. તે પુરૂષ પરમાર્થને પ્રાપ્ત કરનાર, પવિત્રરૂપ થયેલા છે અને તે આત્મારામના અનુભવ રસમાં આઠે પ્રહર પૂર્ણમગ્ન થઈ એજ પાઠ ભણ્યા કરે છે. ”
હે પ્રવાસી, વળી તેને માટે લખે છે કે, જેમ હાથની ચપટી અથવા ચીપીયા વડે નાની વસ્તુ પકડી લેવાય છે, તેમ જે પારકા ગુણને ચુટી લે છે, જે વિકથા એટલે પરનિંદા સાંભળવાને પાતાના કાન બંધ કરી રાખે છે, જેનું ચિત્ત સરળ અને નિષ્કપટી છે, જે અહંકાર લાવ્યા વિના કામળ વચન ખાલે છે, જે કામ ક્રોધાદ્રિક વિકાર વિના સામ્યદૃષ્ટિ રાખે છે, જે મીણના ઘડા જેવુ કામળ હૃદય રાખે છે, જે પોતાના અલક્ષ સમાધિ સ્વરૂપને સાધવાને સુમતિને જાગ્રત રાખે છે, જેને અયોગી અવસ્થામાં પરમ સમાધિ થઈ ગઈ છે. અને જેનું હૃદય તે સમાધિ સાધવાને તત્પર રહે છે, તે પુરૂષ સભ્યષ્ટિ જ્ઞાની કહેવાય છે. તેવા પુરૂષા પરમાર્થને પ્રાપ્ત કરનાર, પવિત્ર અને આત્મારામમાં આઠે પહેાર મગ્ન થઇ એજ પા પૂછ્યા કરે છે.
પ્રવાસી—મહાનુભાવ, આ આત્મા એવા જ્ઞાની ક્યારે ખતરો ? જ્ઞાનવિલાસ—જ્યારે પૂર્વના પુણ્યના ઉદય થશે, ત્યારે તાર આત્મા તેવેાજ જ્ઞાની ખની જશે. ભદ્ર, ધીરજ રાખ. આ તારો તત્ત્વ ભૂમિના પ્રવાસ તારા આત્માને આત્મિક ઉન્નતિમાં લઇ જશે. તે વખતે તે ખરેખરા રસિક ભાવને પ્રાપ્ત કરશે.
પ્રવાસી—મહાશય, વળી જ્ઞાન અને વૈરાગ્ય દશામાં રસ રોના હાય! કે જેથી રસિક થવાય ?
જ્ઞાનવિલાસ—ભદ્ર, તું અહીં કયા રસ સમજે છે ? પ્રવાસી—હું શ્રૃંગાર વિગેરે રસ સમજી' છું, કારણકે, સં સારમાં તેવા રસને અનુભવનાર હાય, તે રસિક કહેવાય છે.
T.-૩૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com