________________
( ૨૦ ) પ્રવૃત્તિની ધામધૂમ થયા કરે છે. જે પિતાની સત્તામાં બિરાજમાન રહે તેજ શાહુકાર કહેવાય છે અને જે પિતાની સત્તાથી નીકળી બીજાની સત્તાને ગ્રહણ કરે તે ચેર કહેવાય છે.
પ્રવાસી હૃદયમાં પ્રસન્ન થઈને બેલ્યો–મહાનુભાવ, આપની અમૃત વાણી સાંભળી તેની તૃપ્તિ થતી નથી. હવે કૃપા કરી સતાની સમાધિ કેવી હોય? તે વાત પ્રકાશ કરે,
જ્ઞાનવિલાસ–પ્રાણ પ્રવાસી, તે જેને માટે પૂછયું, તેજ વિષય ઉપર અનુભવી જન કવિની નીચેની કવિતા શ્રવણીય છે, તે સાંભળ:
તા . " जामे लोकवेद नांहि थापना उच्छेद नाहि, पाप पुण्य खेद नाहि क्रिया नांहि करनी; जामें राग दोष नांहि जामें बंध मोक नाहि, जामें अनुदास न आकाश नांहि धरनी; जामें कलरीत नांहि जामें हार जित नाहि, जामें गुरु शिख नांहि विष नाहि जरनी; आश्रम वरन नांहि, काहुकी सरनि नाहि, ऐसी शुद्ध सत्ताकी समाधि नूमि वरनी." ॥१॥ પ્રવાસી, વાહ મહાશય વાહ! મારી ઇચ્છા પ્રમાણેજ કવિતાને ઉગાર નીકળે. હવે વિશેષ કૃપા કરી તેનું વ્યાખ્યાન કહી સંભળાવો:
જ્ઞાનવિલાસે આનંદ મગ્ન થઈ જણાવ્યું, જેમાં લકિક વેદવું નથી, જેમાં સ્થાપનાને ઉછેર નથી, જેમાં પાપ પુણ્યને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com