________________
( ૪ )
એ એ પોતાના સ્વરૂપને સભારીને જીવે તેા ત્યારે તે દારૂપના અને જો પાતાના સ્વરૂપને ભુલી જઈને મેહમાં પડે તેા તે જુદા રૂપના છે, એજ ઇન્વર્ અંતર વ્યાપકરૂપ છે, તેથી તે જે જે અવસ્થામાં વ્યાપે છે, ત્યારે જ્ઞાનને વિષે અને અજ્ઞાનને વિષે બીજો કાઈ નથી એજ પાતેજ રહેલા છે, સુમુદ્ધિએ પુછ્યું, પ્રિયસખી એ વાત ઉપર કોઇષ્ટાંત આપી સમજાવો. તે વધારે સારૂં. આત્માનુભૂતિ ખાનદપૂર્વક લી-સખી, જેમ કાઇ નટ જે વેષ ભજવે છે, ત્યારે તે વેષની કળા પ્રગટ કરે છે, તે વખત લોકો તેને કુતૂહળથી સમજે પણ તે ન પોતે પાતાની ક્રિયા જાણે છે અને તેણે ધરેલા વેષથી પાંતે જુદો છે, એવું તે સમજે છે, તેવી રીતે ધટને વિષે ચૈતન રાજા રૂપ ન છે, તે વિભાવ ઢશા ધરીને રૂપ વિશેષ કરે છે, પણ જ્યારે સુષ્ટિથી જોઇએ ત્યારે તે પાતાના પદને ઓળખે છે અને ૢ વિચા રની દશાને પોતે લેખામાં ગણતા નથી.” આવા આત્માનુભૂતિના વચન સાંભળી સુબુદ્ધિ પ્રસન્ન થઇ હતી. હે પ્રવાસી, આ પ્રમાણે તું પણ આત્માનુ સ્વરૂપ જાણી તેને તારા અનુભવમાં ઉતારજે
પ્રવાસી—મહાનુભાવ, હવે હું બરાબર સમજ્યા છું, આપના પસાયથી મારી અંતરષ્ટિ જાગત થઈ છે અને મારું આત્મિકભાવ ઉન્નતિમાં જાય છે. હવે કૃપા કરી ચેતન નટની ચેતનાને માટે વિશેષ વિવેચન કરી સમજાવે.
જ્ઞાનવિલાસ—ભદ્ર, સાંભળ જેનામાં ચેતનભાવ હાય તચિદાત્મા અથવા ચિપ કહેવાય છે. અને એ ચેતનાભાવથી જે બીજો ભાવ ધારણ કરે તે કોઇ જુદા છે, તેમાં જે ચેતનામંડીત ભાવ છે, તે ઉપાદેય છે એટલે પેાતાના કરી જાણવા જેવા છે અને જે ચેતનાભાવથી પરભાવ છે. તે હેય એટલે ત્યાગ કરવા યોગ્ય છે; તે ભાવને પારકા કરી માનીલેવા ચેાગ્ય છે. -પ્રિય પ્રવાસી, જેઓએ સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com