________________
( ૯ ) કહ્યું કે, જેમ ચક્રવર્તીને નવ નિધાન છે, તેમ જ્ઞાતાજીવને નવા પ્રકારની ભક્તિ છે. તે તે નવ પ્રકારની ભક્તિ કેવી રીતે થાય? તે કૃપા કરી કહે,
જ્ઞાનવિલાસ–ભ, તેને માટે એક નીચેની કવિતા છે. તે સ્મરણમાં રાખી લેજે,
લા. થવા જીન ચિંતવન, સેવન વંત શાન ... - લધુતા સમતાં પુરતી, નવા જિ કમાન છે ? A - તેને ભાવાર્થ એ છે કે, “ઉપાદેય સ્વરૂપ સાંભળવું, કી. સ્તન કરવું, ચિંતવન કરવું, સેવા-પૂજા કરવી, વંદન-સ્તુતિ કરવી, ધ્યાન ધરવું, લઘુતા-તન્મયતા કરવી, સમતા-સમાધિ કરવી અને એકતા-એકમેકપરું કરવું એ નવ ભેદવડે ભક્તિ પ્રમાણ થાય છે.” ના પ્રવાસી–મહાનુભાવ, હવે મને ભકિતના સ્વરૂપનું યથાર્થ ભાન થયું છે. હું ઈચ્છું છું કે, મારે આત્મા એ નવ પ્રકારની ભક્તિને પ્રાપ્ત કરે. હવે આપને એટલુ જ પુછવાનું છે કે, એ ભક્તિનું ફળ શું છે? તે કૃપા કરી જણાવે, - જ્ઞાનવિલાસ–ભક, એ ભકિત કરવાથી જ્ઞાતાજીવ મેક્ષની સન્મુખ થાય છે અને તેની અનુભવ દશા પ્રાપ્ત કરે છે. '
પ્રવાસી–એ અનુભવદશા કેવી છે? તે મને યથાર્થ કહી સંભળાવે. - જ્ઞાનવિલાસ–ભ, જે જીવ મેક્ષની સન્મુખ થાય તેને અનુભવ દશા પ્રાપ્ત થાય છે. જ્યારે જીવ આત્માના અનુભવમાં આવે છે, ત્યારે તે પિતાના હૃદયમાં ચિતવે છે કે, મને અનુભવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com