________________
( ૧૮ ) - સાધે છે, તેમ જ્ઞાતાજીવ છ દ્રવ્યના પ્રમાણને સાધે છે, જેમ ચકવર્તી શત્રુઓને નાશ કરે છે, તેમ જ્ઞાતાવ રાગદ્વેષાદિક શત્રુઓને નાશ કરે છે, જેમ ચક્રવર્તીને નવનિધાન હેય છે, તેમ જ્ઞાતાજીને નવ પ્રકારની ભક્તિ હોય છે. જેમ ચક્રવર્તીને ચિદ રને પ્રગટ થાય છે, તેમ જ્ઞાતાજીવને જ્ઞાન, દર્શન અને ચારિત્ર–એ ત્રણ ગુણ અને ક્ષપશમના ભેદ મળી ચાદ ગુણરતન પ્રગટ થાય છે. જેમ ચકવર્સને છ ખંડ સાધ્યા પછી રાજ્યાભિષેક વખતે સ્ત્રીરત્ન સાથે રાખી વજરત્નને હાથવતી ચૂર્ણ કરી, મુખ આગળ મંગલિક પૂરે છે, તેમ ાતાજીને સુબુદ્ધિરૂપ સ્ત્રીરને છે, તે મહામેહરૂપ વજને પૂર્ણ કરી મેહને યત્નને માટે મંગલિક પૂરે છે. ચક્રવર્તીને જેમ ચતુરંગી સેના છે, તેમ જ્ઞાતાજીવને પ્રત્યક્ષ પ્રમાણ વડે અર્થનું ગ્રહણ તથા પક્ષ પ્રમાણુવડે પણ અર્થનું ગ્રહણ કરવા પ્રમાણરૂપ અંગે ૨પી ચતુરંગ સેના છે. આ પ્રમાણે રાતાપુરૂષ ચકવર્તીના દેહને ધારણ કરનાર છે, છતાં તે શરીર રહિત છે.
' સાવિલાસના આવા વચને સાંભળી પ્રવાસીના હૃદયમાં પૂર્ણ પત થઈ આવ્યો અને જ્ઞાતાજીવને જે ચાવત્તનું રૂપક આપ્યું. તેને માટે તે પિતાના હૃદયમાં શ્રદ્ધાપૂર્વક મનન કરવા લાગ્યો. પછી તેણે વિનયથી જ્ઞાનવિલાસને પુછયું, મહાનુભાવ, આપે આપેલા અસરકારક સાતાજીને ચક્રવતીના રૂપકથી મને અતિશય આનંદ થયો છે.
આબેહુબ આપેલા વનથી મારા આત્માને સારે અનુભવ મહે છે. માત્ર મારી અલ્પમતિમાં એકજ શંકા ઉદ્દભવે છે, તે આપ કૃપા કરી દૂર કરશે - જ્ઞાનબિહાસ–ભક, ખુશીથી કહે તારી શંકાનું સમાધાન કરવું, એજ મારું કર્તવ્ય છે.
પ્રવાસી-આપ જ્ઞાતાજીવને શકવર્તનું રૂપક આપતાં જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com