________________
( ૫ )
આ પ્રમાણે વ્યાખ્યાનવાણી સાંભળી પ્રવાસીને નિશ્ચય થયો કે, જરૂર આ ભૂમિકાનું દ્વાર ઉઘડતાં જ્ઞાનવિલાસના પ્રત્યક્ષ દર્શન થશે. અને મારી મનોવૃત્તિ જ્ઞાનવિલાસના અપૂર્વ આનંદની અનુભવિની થશે. આ પ્રમાણે હયમાં વિચાર કરતા પ્રવાસી ભેા હતા, ત્યાં એકદિવ્ય મૂર્ત્તિ તેના જોવામાં આવી, તેમાં દિવ્ય તેજની જ્વાળા શાંતરૂપે પ્રકાશતી હતી અને તેના મસ્તક ઉપર રહેલા મુગટમાં જ્ઞાનવિવાસ એવી વર્ણમાળા લખેલી હતી.
આ વર્ણમાળા જોઇ પ્રવાસીને વિશેષ આહ્લાદ પ્રાપ્ત થા અને તેને જ્ઞાનવિલાસની વાણીના લાભની વિશેષ આશા ઉત્પન્ન થઇ. પ્રવાસીએ વિનયપૂર્વક જણાવ્યું, મહાનુભાવ, આપના દર્શન ઉપરથી મને નિશ્ચય થાય છે કે, આપ જ્ઞાનવિલાસ છે. આપના બીજા રૂપના દર્શન મને થયેલા છે. સમ્યજ્ઞાન અને જ્ઞાનચેતનાએ આપનાજ સ્વરૂપ છે. હવે આપ વાણી વિલાસ કરી મારા શકિત હૃદયને આનંદિત કરો. અને આ નવમી ભૂમિકાના મારા પ્રવાસને
અનુમોદન આપવા તત્પર થાઓ.
પ્રવાસીનાં આવાં વચન સાંભળી જ્ઞાનવિલાસે પાતાની વાણીના વિલાસ પ્રગટ કર્યાં, ભદ્ર, તે મારા સ્વરૂપને પૂર્ણ રીતે ઓળખી લીધુ છે. હું પાતે જ્ઞાનવિલાસ છું. તારા આત્માના ઉદ્ધારને માટે આ મારી ભૂમિકાના પ્રકાશ થયા છે આ પ્રકાશથી તારા હૃદયનું અત્ર કાર દૂર થઇ જશે અને તારામાં આત્મજ્યોતિ પ્રગટ થશે.
જ્ઞાનવિલાસની આ વાણીએ પ્રવાસીના હ્રદયને પ્રસન્ન કરી દીધુ અને તેની મનોવૃત્તિ ઉત્સાહમય થઈ ગઈ. પ્રવાસીએ પ્રાર્થના પૂર્વક જણાવ્યું, મહાનુભાવ, આપ કૃપા કરી મને સુબોધ આપા અને આ ભૂમિકાના ભેદને પ્રગટ કરો.
જ્ઞાનવિલાસે કહ્યું, ભદ્ર, પ્રથમ સુમતિના વિલારાને શ્રવણ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com