________________
નવમ ભૂમિકા
( મેાક્ષદ્વારભૂમિકા. )
જ્ઞાનચેતનાના આધમય વચનનું સ્મરણ કરતા અને તેનું મનન કરી આનંદસાગરમાં ઉછળતા જૈન પ્રવાસી જ્યાં આગળ આવી જીવે ત્યાં એક સુંદર નસીદ્વાર દાજો તેના જોવામાં આભ્યા. તેના અગ્ર ભાગે વિવિધ જાતની રચના કરી હતી. દ્વારની શાખા ઉપર અષ્ટમંગની આળેખેલી હતી અને તે ઉપર એક દ્વિવ્ય યાતિર્મય ચક્ર ચળકતું હતું, જેના મધ્ય ભાગે “ૐ નમઃ સિટું” એવા સુંદર અક્ષરોની પંક્તિ આવેલી હતી. આવી સુંદર રચનાનું અવલોકન કરતા જૈન પ્રવાસી ઉભા રહ્યા, ત્યાં નીચે પ્રમાણે એક રસિક કવિતા તેના સાંભળવામાં આવી:
સર્વેયા.
“ઞટજ્ઞાન પ્રવાસો ગુજારા નો જ્ઞાની નીય, आतम करम धारा जिन जिन्न चरचै; यास है परम धरम गर्दै, करम नरमको खजानो खोलि खलचै:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com