________________
( ૧૨ ) ક્ષણવારે પ્રવાસીએ પિતાના હૃદયમાં વિચાર્યું કે, “આ ભ. મિકામાં જે લાભ મળે છે, તે અપૂર્વ છે. સર્વ પ્રાણીને બંધ કરનાર બંધતત્તવનું સ્વરૂપ મારા હૃદયમાં પ્રત્યક્ષ થયું છે અને તેમાં મારૂ બંધન કદિ પણ ન થાય, તેને માટે મને ઉત્તમ સૂચના મળી ચુકી છે. હવે મારા આત્માને ઉદય મારે પિતાને જ કરવાનું છે. આ ભૂમિકાના તએ પ્રત્યક્ષ થઈ મને બેધ આપે છે. તેમણે તેમનું કર્તવ્ય બજાવ્યું છે, હવે મારૂં કર્તવ્ય મારેજ બજાવવાનું છે. આ પ્રમાણે તે વિચાર કરતા હતા, ત્યાં આઠમી ભૂમિકાને છેડે લેવામાં આબે અને નવમી ભૂમિકામાં પ્રવેશ કરવાનું દ્વાર બંધ થયેલું દૂરથી જોવામાં આવ્યું - ઇતિ અષ્ટમ ભૂમિકા.
સમાપ્ત,
રી.
સ
,
'
;
છે
કે
3
i.yપ
itt Indir
Ell
=
STATE
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com