________________
તતિ વિશે જાપથ, પરિ મુનિજી વારિક શુદ્ધતમ અનુજો વિશે, શ્રી પ્રવિલે ગ્રારિ.” / I
જ મન વિષય કપાયરૂપ રાગ માં વર્તતુ હોય તો તે ચંચળ જાણવું અને જો એ રાગ દ્વેષને છોડી ધાન વિચારથી તેને રેક્મ હોય તો તે અચંચળ-સ્થિર જાણવું, તેથી મનની લાગણીને વિષયક પાયમાંથી કાઢીને શુદ્ધાત્માના અનુભવમાં લગાડવી એટલે તે મન સ્થિર થઈ જશે.” - ભદ્ર પ્રવાસી, તેવા ચંચળ મનને વિશેષ સ્થિર કરવાને આમ
સ્વરૂપને વિચાર કરે,એ મુખ્ય ઉપાય છે અને તે આમ વિચાર કેવી રીતે કરે? તેને માટે એક વિદ્વાન કવિ નીચે પ્રમાણે લખે છે.
યાં. . "अलख अमूरति अरुपी अविनाशी अज,
निराधार निगम निरंजन निरंधहै; नानारुप जेषधरे जेषको न लेशधर, चेतन प्रदेश धरे चेतना को पंधहै। मोहवरे मोहीसो, विराजे तो तोहीसो, न तोहिसो न मोहीसो निरागी निरबंधहै।
सो चिदानंद याही घटमें निकट तेरे, ... ताही तुं विचार. मन और सर्व धंधहै." ॥१॥
આત્મા અલક્ષ છે, અમૂર્તિ છે, અરૂપી છે, અવિનાશી છે, અને જન્મા છે, નિરાધાર છે, જ્ઞાનરૂપી છે, રંગ વિનાને છે, છિદ્ર રહિત છે, વ્યવહારમાં વિવિધ પ્રકારને વેષ ધરનારે છે, નિશ્ચયનયથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com