________________
( ૧૮ ) , હે મા મુસાફર–તેને માટે એક સ્વાનુભવી વિદ્વાનનીચેની કવિતા વર્ણવે છે– તે સાંભળજે ,
થા. " धर्मको साधन जु वस्तुको सुनाव साथै, . . अरथको साधन विउ दरवषट् में; . . . यहै काम साधना जु संग है निराशपद, ... सहज स्वरुप मोड़ सुघता प्रगटमें; अंतर सुदृष्टिसों निरंतर विठोकै बुध, धरम अर्थ काम मोङ्ग निजघटमें; साधन आराधनको सों जरहै जाके संग,
नूलो फिरै मूरख मिथ्यातकी अलटमें." ॥१॥ વસ્તુના સ્વભાવને સાધવો–એ ધર્મનું સાધન છે. પદ્રવ્યને જુદાં જુદાં જાણવા તે અર્થે કહેવાય છે. જે નિસ્પૃહદશામાં રહેવું, તે કામ છે અને પિતાના સહજ સ્વરૂપની શુદ્ધતાને પ્રગટ કરવી તે મેક્ષ છે. એવી રીતે જ્ઞાની પુરૂષ જ્ઞાનદષ્ટિથીધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પુરૂષાર્થના ચારે અંગને પિતાના ઘટમાં દેખે છે. આ ચારે પુરૂષાર્થ સાધવાની સામગ્રી છતાં પણ મૂર્ખ મિથ્યાત્વની અટળમાં ભુલ્યા
જ્ઞાનચેતનાનાઆ વચને સાંભળી પ્રવાસીનું હદય અત્યંત સંતુષ્ટ થઈ ગયું. તેણે સાનંદ વદને જણાવ્યું, માતા, આપે કરેલા ખુલાસાથી મારા તાપિત હૃદયને અતિ શાંતિ પ્રાપ્ત થઈ છે. તેમજ મારા શકિત હદયને સંપૂર્ણ નિઃશંક્તા સંપાદન થઈ છે. તથાપિ મારા શંકાશીલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com