________________
( ૧ ) એ વિષય ઘણુંજ મનન કરવા યોગ્ય છે. આ આપણા પિંડ એટલે શરીરમાંજ બધું બ્રહ્માંડ–જગત રહેલું છે. એ દરેક સુણ પ્રાણીઓ સમજવાનું છે, તેને માટે એક વિદ્વાન કવિ નીચેની બેધક કવિતા લખે છે –
યા. “याही नर पिंझमें विराजे विजुवनथिति, - याहिमें त्रिविध परिणाम रूप सृष्टि है।
याहिम करमकी उपाधि दुःख दावाना, याहिमें समाधि सुख वारिदनी वृष्टि है।
यामें करतार करतूति याहिमें विजूति, . यामें लोग याहीमें वियाग यामें वृष्टि है;
याहिमें विज्ञास सव गनित गुप्त रूप, - તાબ્રિાં પર ના અંતર સુદણિ હૈ.” છે ? |
આ કવિતાને ભાવાર્થ એ છે કે, મનુષ્યના શરીરના પિંડને વિષે કટિભાગે પાતાળ લોક છે, નાભિમાં તિર્યંચ લેક છે અને ઉપર ભાગે ઊર્ધ્વ લેક છે, એવી ત્રિભુવનની સ્થિતિ છે; તેને વિષેજ કાંઈક પરિણામ ઉપજે છે, કાંઇક નાશ પામે છે અને કઈક સ્થિર છે. એવી રીતે ત્રણ પ્રકારની સ્થિતિ બની રહી છે. એ પિંડમાં રહેલા આત્માને કમની ઉપાધિ વળગી છે અને દુખદાયક દાવાનળ સળગી ઉઠે છે. વળી એજ પિંડમાં શુભ પરિ. ણામના ઉદયથી સમાધિ સુખ આવે છે અને તે રૂપ વાદળની વૃદ્ધિ થાય છે, તે દુ:ખ દાવાનળને બુઝાવી નાખે છે. તેમજ એજ પિંડમાં કમને કર્તા પુરૂષ છે, કર્તાની ક્રિયા છે, જ્ઞાનેરિક સંપત્તિ છે,
T.-૨૬,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com