________________
( ×× )
dang
કર્મના ભાગ તથા કર્મના વિયાગ છે, અને એજ પિંડમાં આમાનું શુભાશુભ ગુણામાં ધર્ષણ થાય છે એવી રીતે એ પિંડના મધ્ય ભાગમાં ગુપ્ત રૂપે સર્વ વિલાસ રહેલા છે. જે પુરૂષના અંતરમાં સૃષ્ટિના પ્રકાશ છે, તેને તે સર્વ વિલાસ પ્રત્યક્ષપણે જણાય છે. ”
ભદ્ર પ્રવાસી, આ કવિતાના ભાવાર્થ તું તારા હૃદયમાં સ્થાપિત કરી તેનું સદા મનન કર્યાં કરજે. નિમ ળ બુદ્ધિવાળા જ્ઞાની પુરૂષા પોતાના આત્માને ઉદ્દેશીને બેધ આપે છે કે, “હું પ્રાણાત્મા, તું તારા સ્થાનને જાણી લેજે. તારા ચેતનના લક્ષણને તું તારામાંજ રાધી લેજે તારૂં પોતાનું સ્વરૂપ સિદ્ધ સમાન છે; તારે આધિન છે અને સદા અતિ નિર્મળ છે, જો તું માયાની જાળના કુંઢમાં પડીશ તા પછી તેમાંથી છુટી શકીશ નહીં. તેથી તું લાખો વિચાર કરજે અને તારામાં રહેલા તારા સ્વરૂપને ઓળખી લેજે, અને તું ખાત્રીથી માનજે કે, તારૂં સ્વરૂપ ભ્રમ જાળની દ્વિવિધ—એ પ્રકારની દશામાં નથી પણ તારામાંજ છે. ”
ભદ્ર પ્રવાસી, પમે ધરને માટે લોકો અનેક રીતે માન્યતા કરે છે અને તેના સ્વરૂપને જાણવાને માટે જાત જાતનાં ફાંફાં મારે છે. તે વિષે એક રસિક કવિની વાણી સાંભળવા જેવી છે:
સર્વેયા
44
के उदास रहे मनु कारन, के कहीं वि जाहि कहींक; के नाम करै गढि मूरति, के पहार चढे चढि बीके : के कहे असमानके उपरि, के कहे प्रभु देवि जमी के ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com