________________
ભ, હવે
સાવ છે, તે અ
તે માટે
( ). પાનચેતનાને વિનંતિ કર. તે તારા આત્માને વિષેશ આન આપશે. ભહવે તું ઉત્તમ અધિકારી બન્યો છું. આ આઠમી ભૂમિકામાં જે તારે જાણવાનું છે, તે અલ્પ છે. પણ ઘણું ઉપગી છે. જે વિષે મારી પ્રિય બહેન જ્ઞાનચેતના તને વ્યાખ્યાન સાથે સમજાવશે. - પ્રવાસીએઇંતેજારીથી પુછ્યું, મહેશ્વરી, હવે મારે શું જાણવાનું છે? તેના નામની સૂચના આપે એટલે હું તેને માટે આ મહાદેવીને પ્રાર્થના કરે. - કર્મચેતનાએ આનંદ સાથે કહ્યું, ભદ્ર, હવે તારે પ્રથમ પિંડે તે બ્રહ્માડે એ વાત સમજવાની છે, તે પછી જ્ઞાનનું મહામ્ય, મનનું સ્વરૂપ, મનને સ્થિર કરવાને ઉપાય, મનને ઉપદેશ જ્ઞાતા જીવનું સ્વરૂપ અને ક્રિયા અને સમ્યકત્વ ધારીનું પરાક્રમ એટલા વિષયે આ મહાદેવીના મુખથી જાણવાના છે. તે જાણવાથી તારા હૃદયમાં અતિશય આનંદ આવશે અને તે આનંદરૂપી સૂર્યના ઉદયથી તારા હૃદયનું અંધકાર દૂર થઈ જશે. - કર્મચેતનાના મુખથી આવી સૂચના સાંભળી પ્રવાસી અતિશય ખુશી થઈ ગયા અને તેણે શાનચેતનાના ચરણમાં પડી નરતાથી જણાવ્યું, મહેધરી, આપના ભગિનિએ કરેલી સૂચના પ્રમાણે મને બેધ આપે અને આ પ્રવાસીના આઠમી ભૂમિકાને પ્રવાસ કૃતાર્થ કરે. તેથી હું ચાવજીવિત આપને આભારી થઈશ.'
જ્ઞાનચેતના હસતે મુખે બેલી–ભદ્ર, તારી ભક્તિ અને ભાવના જોઈ મને અતિશય આનંદ ઉપજે છે. તેથી હું તને મારી પ્રિય બહેન કર્મચેતનાએ સૂચવેલા બધા વિષને બેધ આપીશ તું સાવધાન થઇને સાંભળજે–પ્રથમ પડે તે બ્રહ્માંડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com