________________
( ૧ ). મને આત્મા અને દેહુને વિષે કાક અસરકારક બેઘ આપે અને મારા જેવા આત્મ સાધકને આ બંધતત્રના જાળમાં ફસાવું ન પડે, તેને માટે શુદ્ધ હૃદયની ચેતવણી આપે આ પ્રવાસીના આ વચન સાંભળી જ્ઞાનચેતનાએ કર્મ ચેતનાની સામે જોયું, એટલે કર્મચેતના બેલી–પ્રિય બહેન, તારા હદયને ભાવ મારા જાણવામાં આવી ગયે છે. પણ આત્માને બેધ આપવાને તારા જેવું મારામાં સામર્થ નથી; તેથી એ બેધ તે તારા મુખથી જ પ્રગટ થે જેએ.
જ્ઞાનચેતના–બહેન, કદિ તારી ઈચ્છાને આધીન થઈ હું આત્માને બેધ આપીશ, પણ દેહના સ્વરૂપને બેધ તે તારે આપવો પડશે. આ
કર્મચેતના–બહુ સારું દેહના સ્વરૂપને બેધ હું આપીશ, પણ આત્મા વિષે તે તું તેિજ કહે, કર્મચેતનાનાં આવાં વચન સાંભળી જ્ઞાનચેતનાએ પ્રવાસીને કહ્યું, “ભદ્ર, સાંભળ આજે આત્મા છે અને શરીર છે, તે એકમેક બંધાઈ રહેલા લાગે છે, પણ તેમના લક્ષણે જુદાં જુદાં છે. તેને માટે એક જન કવિ નીચેની કવિતા લખે છે –
જ્ઞા
વેતન રજન પ્રતિમા, નર લ ન તન લે; તનશી મમતા સ્થાની, લીને તન લા.” | ? |
આત્માનું લક્ષણ ચેતન છે અને શરીરનું લક્ષણ જડ છે, તેથી શરીરની મમતા છોડીને ચેતનના શુદ્ધ જ્ઞાનપણાનું ગ્રહણ કરવું છે. એ આત્માની શુદ્ધ ચાલ શું છે? તેને માટે જૈન વિદ્વાનોએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com