________________
( ૧૯૭ )
नूख सहे प्यास सहे दुर्जनको त्रास सहे, थिरता न गढे न उसास लहे जिनको ;
पराधीन धूमै जैसो कोल्हुको कमेरो बेल, *z[+
सोइ स्वाव या जगवासी जनको. " ॥ १ ॥
*,
જેના શરીર ઉપર શેલડીને પીલવાના
“જેની આંખ ઉપર પાટા માંધ્યા છે, જે પગના ડેમાથી સચાયા છે, જેને પરણાની આરના ધાંચ વાગે છે, જેને શરીરે અશાતા ઉપજ્યા કરે છે, જે સર્વદા રવાના ધંધામાં દોડતા રહે છે, જેની કાંધ ઉપર જોતર લાગેલું છે, અને અનેક જાતના માર પડ્યા કરે છે એવા તે કાલ્હાના અળદ ઘણું દુ:ખ સહન કરે છે, કાયર થઇ જાય છે, ભૂખ તરસને વેઠે છે, દુર્જનના ત્રાસ ખમે છે, સ્થિરતા પામતા નથી, અને ક્ષણવાર પણ સુખે સુખથી શ્વાસ લઈ શકતા નથી. એવી રીતે જેમ તે બળદ પરાધીન થઇ ઘુમે છે, તેવી રીતે આ જગના જીવ દેહની મમતાથી કર્મને આધીન રહી ઘુમ્યા કરે છે,”
હું પ્રવાસી, મમતાવાળા અને દેહને પ્રીતિ રાખનારા પ્રાણીઆ પાતાના આત્માના વિચાર કરતા નથી. તેઓ દેહને પોતાના માને છે અને તેનું રક્ષણ કરવાને તન, મન, ધનથી પ્રયત્ન કર્યા કરે છે, પણ તે મૂઢમતિઓને ખબર નથી કે, આ દેહ શા પદાર્થ છે.! એ જડ વસ્તુમાં મારે શામાટે મેહ રાખવો જોઇએ ? આ જગત્ જીવા મનુષ્યરૂપ ધરીને ડાલી રહ્યા છે, તે પ્રેતના દીવાની જેમ સત્વર બુઝાઇ જવાના છે અને રેતિના ધૂમાડા જેવા નકામા છે., અંદર મલિન અને ઉપર વસ્રાભૂષણના આડંબરથી શાભાયમાન લાગતા એ દેહ સાયંકાલના વાદળાની જેમ ક્ષણમાં રંગબેરગી થઈ જાય છે. અને ફીકા પડી જાય છે. વળી તે મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com