________________
( ૧૫ ) .. “ તૌર જો નિ બૂક
हाम निसों जरी जैसे थरी है चुरेलकी; : થોરે ધજા લે છે પદ ના માનો,
कागदकी पुरी किधों चादर है चैलकी;
मूचे भ्रम वानि गनि मूढ निसों पहिचानि, - करै मुखहानि अरु खानि बद फैसकी; . ऐसी देह याहिके सनेह याकी संगतिसों,
રૂપાણી મતિ જોલૂ ને વૈશી.” 9 | પ્રિય પ્રવાસી, તું આ કવિતાને ભાવાર્થ સમજી ગયેલ હોઈશ, તથાપિતેને સ્પષ્ટ કહેવાને વ્યાખ્યા કહી બતાવું છું તે સાંભળજે–
આ દેહ રેતીની બાંધેલી ગઢી છે અને મશાણની મઢી જે અપવિત્ર છે. તેની અંદર પહાડની ગુફા જેવું અને કાર છે, એ મલિન દેહ માત્ર ઉપરના આભૂષણેના ચમકદમકથી શોભે છે. જેમ કરેણના પુષ્પની કળી ઉપરથી સુંદર દેખાય છે અને બીલકુલ સુગંધ રહિત હોય છે, તેવી રીતે આ દેહ ઉપરના ભભકાથી ભરપૂર લાગે છે, પણ અંદર મળની ખાણ છે. તે દેહ અવગુણેની ઓરડીરૂપ છે, મેહની કાણું આંખરૂપ છે અને માયાને સમુદાય છે. મેલની મૂર્તિરૂપ એ દેહના નેહથી અને સંગથી અમારી બુદ્ધિ શેલડી પીલવાના વાઢના બળદના જેવી
વળી એ દેહમાં ઠેકાણે ઠેકાણે રૂધિરના કુંડ ભરેલા છે, જ્યાં ત્યાં કેશના ઝુંડ રહેલા છે અને પ્રત્યેક સ્થાને હાડકાના માળા છેએ એ દેહ વ્યંતરના સ્થાનકના જે દેખાય છે. તેમજ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com