________________
( ૧૮૪ )
પ્રકારના જીવ છેવટે પોતાના સન્માર્ગમાં આવી શકે છે, એથી તે અધમ ગણાતા નથી. અધમ પુરૂષની સ્થિતિનું વર્ણન તા સાંભળ્યુ જાય તેવું નથી, તેથી હું આ વખતે તને કહેવા ઇચ્છતા નથી.
પ્રવાસી-મહુાનુભાવા, જોકે અધમ પુરૂષનું વર્ણન કહેવું અને સાંભળવું અનુચિત છે, તથાપિ લોકોપકારને માટે તે જાણવું જોઇએ, માટે આપ કૃપા કરી કહી સંભળાવે. વળી દુજૈનના લક્ષણા જાણ્યા વિના સનનાં લક્ષણા જાણવામાં આવતાં નથી.
જ્ઞાનચેતના—પ્રિય ભાઇ, એ સત્ય છે, તથાપિ તારા જેવા અતિકારીની આગળ તે કહેવાને મને ઉત્સાહુ આવતા નથી.
પ્રવાસી—મહેશ્વરી,એવીશકા રાખશે નહીં. આપની આગળ કાણ માત્ર છું. વળી અધિકારના પ્રભાવ સર્ચ વસ્તુના જ્ઞાનમાં છે. નરકની યાતના જાણ્યા વિના સ્વર્ગ તથા મેાક્ષના સુખના પ્રભાવ અનુ: ભવમાં આવતા નથી. કુમાર્ગના તિરસ્કારથીજ સન્માર્ગના મહિ વધે છે.
જ્ઞાનચેતના—ભદ્ર, તને અને તારા વિચારને ધન્ય છે. તા વચનેા તારા ઉત્તમ અધિકારને સૂચવે છે. હવે હું તને ખુશીથી અધમ પુરૂષના લક્ષણા કહીશ. તે એક ચિત્તથી સાંભળજે :
‘સવૈયા.
“ મને રાજ પુષદે ખાયે બની જોષી ધન, उबाके जाय जैसे संकाइ बिहान है; कूकरके जाये ज्यों पिमोर जिरवानी मग, सूकरके जाय ज्यों पुरीष पकवान है; - वापसके जाये जैसे नबिकी निव़ोरी दाख, बाळकके जाये दंतकथा ज्यों- पुरान है ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com