________________
( ૧૮ ) • मुकविकों देखी ज्यां कुकवि मन रोष करै,
કષ્ટિ ટુન એ જે તેવી સંત” છે?
જેમ શ્વાન હાથીને ખી રેષ કરી ભસે છે, જેમાં નિધન પુરૂષ ધનવાનને જઈ રીસે ભરાય છે, જેમ ચાર રાત્રે જાગતા પુરૂષને જોઈ રોષ કરે છે, જેમ મિથ્યાત્વી સિદ્ધાંતને સાંભળી રેષ ધરે છે, જેમ કાગડો હંસને જોઇ રીસે ભરાય છે, જેમ મહાન પુરષને જોઈ અભિમાની પુરૂષ ૨ષ કરે છે, અને જેમનઠારે કવિ સારા કવિને જોઈ રેપ ધરે છે, તેવી રીતે અધમાધમ પુરૂષ સાધુ પુરૂષને જોઇ રેપ કરે છે.
આ કવિતા અને તેને ભાવાર્થ સાંભળી પ્રવાસી આશ્ચર્ય પામી બોલ્યા- “માતા, આપે કહેલી કવિતા યથાર્થ છે. તેને બધો અર્થ અધમાધમ પુરૂષને સર્વ રીતે લાગુ પડે છે. હવે બીજી શી કવિતા છે? તે કૃપા કરી સંભળાવે – • પ્રવાસીની પ્રાર્થના ધ્યાનમાં લઇ રાતના નીચે પ્રમાણે બીજી કવિતા બેલ્યા:
થા. 'सरखको शप कहे वकताको धीठ कह, विनो करे तासों कहै धनको अधीन है। उमीको निबल कहै दमीको अदत्ती कहै, मधुर वचन बो. तासों कहै दीन है। धरमीको दंनी निस्पृहीको गुमानी कह, तिशना घटाव तासों कहै नागहीन है।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com