________________
( ૧૮૫ ) હિંસા ના પૈસે હિંસાને પર તૈણે, . મૂરિવાજા બંધ નિરવાન હૈ” , , . "
આ કવિતાનો ભાવાર્થ એવો છે કે, “રક પુરૂષને કાણી કેડી ધન મનાય છે, ઘુવડ પક્ષીને સંધ્યાકાળ પ્રભાત મનાય છે, કકડાને ગાય ભેંસનું પાણી દહીંને થડે મનાય છે, ડકરને વિષ્ટા પકવા મનાય છે, કાગડને લીલી દ્રાખ મનાય છે, બાળકને લેક કથા પુરાણ મનાય છે, હિંસકને હિંસામાં ધર્મ મનાય છે અને મૂખને પુણ્યબંધ એ મેક્ષ મનાય છે. તેવી જ રીતે અધમ પુરૂષની દશા છે, એટલે તે પિતાની મતિમાં જે માને છે, તેને જ તે સારું ગણે છે.
પ્રવાસી–મહાદેવી, ખરેખર આ વાત જાણવા જેવી છે. અને ધિમ પુરૂ તેવાજ હોય છે. અને તેવા પુરૂના દુસ્વભાવ મારે અનુભવમાં પણ છે. હવે કૃપા કરી અધમાધમ પુરૂષના લક્ષણે કહે, એ તે ધણાજ જાણવા જેવાં હશે.
જ્ઞાનચેતના–પ્રિય પ્રવાસી, જ્યારે તારી ઇચ્છા છે, તે હું અધમાધમ પુરૂષના લક્ષણેની બે કવિતા છે, તે સંભળાવું છું:
તથા. "कुंजरको देखी जैसे रोष करीनुंसे श्वान, रोष करी निर्धन बिलोकी धनवंतको; रैनके जगैयाको विलोकी चोर रोष कर, मिथ्यामति रोष करै सुनत सिद्धांतको; हंसको विनोकी जैसे काग मनि, रोष करे,
अनिमानी रोष करै देखत महंतको; આ.—૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com