________________
( ૧૮ ) सोउसो सुनस जाने वीउसो वखत माने, ऐसी जाकी रीति ताहि वंदत बनारसी." ॥१॥
જે પિતાના હૃદયમાં સુવર્ણ કાદવ સરખું માને છે, રાજ્યપાને હલકું જાણે છે, મૈત્રીને મરણ જેવી ગણે છે, વડાઈને લીપવાની ગાર જેવી માને છે, રસાયણ પ્રમુખ દ્રવ્યોગની જાતિને ઝેર જેવી ગણે છે, મરશક્તિ–કરામતને અનર્થમાને છે, પુદગળની છબીને રાખ જેવી સમજે છે, આ માયારૂપ જગતના વિલાસને જળ જેવો ગણે છે, ગૃહવાસને તીરના ભાલા સમાન સમજે છે, કુટુંબ કાર્યોને કાલના જેવા ગણે છે, લેકની લાજને માતાની વાળ જેવી માને છે, સુયશને નાકના મેલન જેવું ગણે છે અને ભાગ્યના ઉદયને વિષ્ટા સમાન લેખે છે. એવા ઉત્તમ પુરૂષને કવિ વંદના કરે છે. હે પ્રવાસી, બીજા મધ્યમ પ્રકારના પુરૂષને માટે એજ કવિ દર્શાવે છે કે, મધ્યમ પુરૂષ ઉપરથી કર અને અંતરમાં કેમળ હેવાથી બીજાના સહવાસને રંગ તેને જલદી લાગે છે. પણ છેવટે તે પોતાના સ્વરૂપને ઓળખી શકે છે. જેમ કે પુરૂષ બીજા પુરૂષને કાંઇ જરીમૂળી ખવરાવે એટલે તે તેને ચેલે થઇ તેને આધીન રહે છે અને તેના જેવા અકાર્યકરવામાં સામિલ થાય છે, પણ જ્યારે તે જડમૂળીની અસર તેના હદયમાંથી નીકળી જાય છે, ત્યારે પાછો તે શુદ્ધિમાં આવે છે. પછી તે પેલા લુચ્ચા માણસને ઓળખી લે છે અને પાછા તે પિતાના શુદ્ધ માર્ગમાં આવી ચડે છે. તેવી રીતે મધ્યમ પ્રકારના જીવન પણ બને છે. અનાદિ કાળને મિથ્યાત્વી છવકર્મને વશ થઈ વિવિધ પ્રકારના સંકટને સહન કરે છે
અને આ દુખદાયક સંસારમાં વિલથઈનેલ્યા કરે છે, તેને વિશ્રામ મળતું નથી. એટલામાં જો તેને જ્ઞાનકળાને ભાસ થાય એટલે તે અંતરમાં ઉદાસી થઇ જાય છે પણ કર્મના ઉદયરૂપ વ્યાધિવડે સમાધિ પ્રહણ કરતા નથી અને આશ્રવમાં જ રહે છે. હેપ્રિયપ્રવાસી, મધ્યમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com