________________
( ૧૧ )
હૃદયમાં બીજો એક પ્રશ્ન પ્રગટ થઇ આવ્યા છે. જે પ્રશ્નનુ સમાધાન આપ મહાનુભાવના મુખથીજ થઇ શકશે.
જ્ઞાનચેતનાએ હુસતા હસતા કહ્યું, પ્રિય ભાઈ, તમારા મનમાં જે કાંઇ શંકા આવે, તેનું નિરાકરણ કરવાને અવશ્ય પ્રશ્ન પુછવુ તે વિષે જરા પણ ક્ષેાભ રાખવા નહીં.
પ્રવાસી-મહાનુભાવા, આપની કૃપાથી મારી શંકા દૂર થઈ જશે. અને હું મારા પ્રવાસને પૂર્ણ રીતે સાર્થક કરી શકીશ. હવે મારે એટલુ જ પુછવાનું છે કે, આ જગતના જીવના જે પ્રખ્યાત ભેદ છે, તે તા મારા જાણવામાં છે, પણ તે સિવાય મીજા પ્રકારે જીવના ભેદ છે.કે નહી? તેજ મારે જાણવુ છે.
જ્ઞાનચેતનાએ ઉમ’ગથી જણાવ્યુ', પ્રિય ભાઈ, તારા પ્રશ્નના આય મારા જાણવામાં આવી ગયા છે, હવે તું જે હુ કહુ ; તે એક ચિત્તે સાંભળજે— આ જગમાં ઉત્તમ, મધ્યમ, અધમ અને અધમાધમ—એવા ચાર પ્રકારના જીવ છે. તે ચારે પ્રકારના જીવને આટે જૈન માગમમાં દૃષ્ટાંત પૂર્વક સમજાવ્યું છે. તેને માટે પ્રમથ તા નીચેની કવિતા સ્મરણીય છે.
સવૈયા.
''
“ उत्तम पुरुषकी दशा ज्यों किसमिस द्राख, बाहिज अनंतर विरागी मृदुअंग है; मध्यम पुरुष नारीयर केसी गं तिलिये, बाहिज कठिन हिय कोमल तरंग है;
धमपुरुष बदरीफल समान जाके, बाहिरसों दिशे नरजाई दिलसंग है;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com