________________
( ૧૨ )
प्रथम सो अधम पुरुष पुंगीफ ससम, अंतरंग बाहिर कठोर सरवंग है. " ॥ १ ॥
પ્રવાસી—વાહ! ઘણીજ ઊત્તમ કવિતા છે, હવે કૃપા કરી તેની વ્યાખ્યા કહિ સ'ભળાવેા.
જ્ઞાનચેતના—સાંભળી - ઊત્તમ પુરૂષની દશા સિમિસ દ્રાક્ષના જેવી છે, જેમ કિસમિસ દ્રાક્ષ માહેર અને અંદરથી કામળ છે. તેમ ઊત્તમ પુરૂષના વ્યવહાર બાહેરથી અને અંદરથી કામળ હાય છે. મધ્યમ પુરૂષની દશા નાલીયેરના જેવી છે, જેમ નાલીયર માહેર કંઠાર અને અંદર કામળ હેાય છે, તેમ મધ્યમ પુરૂષ હેથી કટાર અને અંદરથી કામળ હોય છે, અધમ પુરૂષની દશા બદરીફળ આના જેવી છે. જેમ બાર બાહેર કામળ અને અંદર કટાર હાય છે. તેમ અધમ પુરૂષ ઉપર કામળ ફૈખાતા હોય છે અને અંદરથી કટાર હાય છે. અને જે અધમાધમ પુરૂષ છે,તે સોપારીની જેમ બાહેર અને અંદર કાર હાય છે.”
તેને માટે વિશેષ વિવેચન તેજ. કવિએ પેાતાની કવિતામાં કરેલુ છે.
સા.
“ कीचको कनक जाके नीचसो नरेशपद, मिचसी मित्ताई गरवाई जाके गारसी ; जहरसी जोग जानी कहरसी कराजाति, हरसी हौंस पुद्गल छबि बारसी ; जाससो जग विलास जालसो भुवनवास, कासो कुटुंब काज लोकलाज सारसी ;
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com