________________
અશુદ્ધતા છે. અને એ જ અશુદ્ધતા બંધન વધારે છે, તેથીજ વિયક્ષણ પુરૂષ આત્માને ત્રણકાળ અબંધ કહે છે; કારણકે, તેને સમ્યમ્ સ્વભાવમાં રાગ, દ્વેષ અને મેહ નથી
. .. | હે મુસાફર, વળી અહીં એક બીજી વાત સમજવાની છે.
જીવાત્માને કર્મ જાળથી, પગથી, હિંસાથી અને ભેગથી બંધ થતા નથી, તથાપિ રાતા જીવે ઉધમી થવું જોઈએ. કારણકે, શાતા છવ રાનને વિષે દષ્ટિ પણ આપે છે અને વિષય ભેગમાં પણ પ્રીતિ રાખે છે. આ બન્ને ક્રિયા એક આત્માને વિપેજસ્થાન કરે છે, પણ તે જ્ઞાનીને માટેજ છે. અજ્ઞાનીને માટે નથી. કારણકે, સાની સંધાણ પ્રમુખ કર્મને ઉથ બળથી યથાયોગ્ય ક્રિયામાં ઉદ્યમી થાય તે છતાં તેના ફળની ઈચ્છા રાખતો નથી. માટે રાત જીવ સર્વદા ઉદ્યમી રહે તે પ્રસંશનીય છે. આળસ્ત્ર અને નિર્ધામ મિથ્યાત્વની ભૂમિકા છે. જે મિથ્યાત્વની ભૂમિકામાં જીવ મેહનિદ્રા લેતા શયન દશામાં રહે છે, તે પિતાના સ્વરૂપને સંભાતે નથી. - પ્રિય પ્રવાસી, આ પ્રસંગે તારે યાદ રાખવું કે, મને ઉદય જેવા બળવાન છે, તેવું કંઈબળવાન નથી. જે કાળે જેને જે ઉદય થાય, તે કાળે તે જીવતે સ્વરૂપમાં રહે છે. તે ઉદય જીવની શક્તિને વિન કરી પિતાની શક્તિને પ્રગટ કરે છે; માટે કર્મોદય અતિશય બળવાન ગણાય છે. તે ઉપર એક અસરકારક દૃષ્ટાંત છે, તે એકચિત્તે સાંભળ
જેમ કે બળવાન હાથી કાદવને કુંડમાં પડે છે તે તેમાંથી નીકળવાને ઉદ્યમ કરે છે, પણ તે નીકળી શકતો નથી. જેમ મલ્ય લોઢાના કાંટાની અણુમાં ભરાયે હોય તે તેમાંથી છુટો થઈ શક્તિ નથી અને મત્સ્યનું ચેતન નાશ પામી જાય છે. જેમ કેઈ માણસ તાપવરતથા મગજના દરદથી હેરાન થતો હોય, તે પથારીમાં પડે રહે અને તેમાંથી ઉઠવાના અનેક ઉપાય કરે છે, પણ તે ઉઠવાને શકિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com