________________
( ૧૯૭ )
માનુ થતા નથી. તેવી રીતે જીવજ્ઞાનના બળથી હેય. ઉપાદેય જાણતા હોય પણ પૂર્વ સંચિત કર્મના ઉદયથી તેનુ' બળ ચાલતું નથી અને તેમાં અદ્ધ થને રહે છે, હે મિત્ર, તેથી જીવને કર્મના ઉદય ઘણા બળવાન છે. અને તેમાંથી મુક્ત થવાને જીવતું અળ કાંઇપણ ચાલતું નથી. તથાપિ જીવને ઉદ્યમી થવાની જરૂર છે અને ઉદ્યમી જીવ આખરે પેાતાની સાધ્ય વસ્તુને સાધી શકે છે. જે જીવ મેહુરૂપી નિંદ્રામાં સુઇ રહેલા છે, તે આળસુ કહેવાય છે અને જે જીવ જ્ઞાન ષ્ટિ ખાલી જાગ્રત રહે છે, તે ઉદ્યમી ગણાય છે. અજ્ઞાની મૂર્ખ જીવ કાચને માથા ઉપર આધે છે અને મણને પગ ઉપર બાંધે છે; તે મૂર્ખ છ્તાને કાચ શી વસ્તુ છે ?. અને મણિ શી વસ્તુ છે? એ ખબર હોતી નથી. તે મૂઢ જીવ અસત્ય વાતમાં મગ્ન રહે છે, જીઠા કાર્યમાં દોડે છે અને જીડી વાત માને છે. મનની પરીક્ષા તા ઝવેરી હાય તેજ કરી શકે છે. તેવી રીતે જ્ઞાની જીવ જ્ઞાનરૂપી લેાચનથી સત્યાસત્યની પરીક્ષા કરી શકે છે. તેને માટે એક અનુભવ વિદ્વાન લખે છે કે:
alg
66
'जहांको सुवासी सोतो तहांको मरमजानै, जाको जैसो स्वांग ताको तैस रूप नाच है."
“ એટલે મિથ્યાત્વ ભૂમિકાના વાસી મિથ્યાત્વનેજ મડ઼ે છે અને સમ્યકત્વ ભૂમિકાના વાસી સમકિતનેજ સાચું માને છે, મતલમ કે, જે જેવા વેષ ધરી આવે તે તેવેાજ નાચ નાચે છે. ”
વળી કહ્યું છે કે
T.
યોગ.
“કૃષ વાવે અંધાર, તે ાક્ષસી અનાન, मुक्ति हेतु करनी करै, ते नर उबमवान. "
૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com