________________
( ૮ )
सवैया. "शील तप संगम विरति दान पूजादिक, अथवा असंजम कषाय विष जोग है। कोन शुन रूप कोड अगुल सरूप मूल, वस्तु के विचारत दुविध कर्म रोगहै। ऐसी बंधपती बखानी वीतरागदेव
आतम धरममें करम त्याग जोग है। लौजल तरैया राग दोषको हरैया,
महा मोषको करैया एक शुध उपयोग है." ॥१॥ પ્રવાસી સાંભળતાં જ ખુશી ખુશી થઇ છે. તેણે આનંદપૂર્વક જણાવ્યું, મહાનુભાવ, કવિતા ઘણીજ રસિક અને બેધક છે. તેની વ્યાખ્યા આપના મુખમાંથી જ પ્રકાશવી જોઇએ. જ્ઞાનચક–સાંભળ.
“બ્રહાચર્ય, તપ, પાંચબદ્રિયને નિહ, સંવર, દાન અને પૂજા વગેરે ક્રિયા એ પુણ્યબંધનાં કારણ છે, અને અસંયમ, કષાય, અને વિષય ભેગ એ પાપબંધનાં કારણ છે. એ બન્નેમાં કેઈ શુભ કર્મ કાર્ય છે અને કેઈ અશુભ કમ કાય છે; પણ વસ્તુનું મૂળ વિચારતાં તે બન્ને કરે છે. એ બંધનની પદ્ધતી શ્રી વીતરાગ
કહેલી છે, પણ જ્યારે આત્માને સ્વભાવ જોઈએ ત્યારે તે બન્ને કમની ફિયા ત્યાગવા પાગ્ય છે; એમ લાગે છે. એવાં પાપ પુણ્યના ત્યાગ કરનાર, ભવજલને તરનાર, રાગદ્વેષને હરનાર અને મેક્ષને કરનાર એક શુદ્ધ ઊપગ છે,
sien.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com