________________
( ૧૩૮ )
ણ્વિક પ્રવાસના માર્ગ બનાવી મહાન ઉપકાર કર્યાં છે. જ્યામેં આ પ્રવાસમાં પ્રવેશ કર્યા છે, ત્યારથીજ મારા પુણ્યના પ્રકાશ પ્રકાશિત થયા છે.
સમ્યગ્રાને ઉત્સાહથી કહ્યું, મિત્ર, જો તારી ઇચ્છા હોય તા એક એક મા સુવાના છે ?
પ્રવાસીએ ઇંતેજારી જવાબ આપ્યા—મહાનુભાવ,હું આપની ાળાના માન્ય કરીશ, પણ મારી શક્તિને આપ વિચાર કરો,
સમ્યગ્ જ્ઞાને હારય કરતાં કહ્યું, ભદ્ર, તારી શક્તિ પ્રત્યુત્તર - ધવાને સમર્થ છે. તથાપિ મારા આ પ્રશ્નનેા ઉત્તર આપી શકે કે નહીં એ મને સદેહુ છે. પ્રવાસીએ પ્રગટપણે જણાવ્યું, મહાશય, જે વા. તમાં આપનું હૃદય સદ્દિગ્ધ હાય, તેા પછી મારા તરફથી આપને ઉત્તરમાં સંતાય શી રીતે થશે? તે છતાં આપના પ્રશ્ન કેવા છે ? તે કૃપા કરી જણાવે. જો તેમાં મારી બુદ્ધિ પ્રવર્તે તેવુ નહી હોય તો હુ' આપને સ્પષ્ટ રીતે જણાવી આપીશ.
સમ્યગ્ જ્ઞાન—સંસારી જીવની બે દશા છે, તે વાત તારા જાણવામાં છે કે નહીં?
પાસી—(વિચારીને) એ વાત મારી બુદ્ધિની બહાર છે. સમ્યગ્ જ્ઞાન—ત્યારે તેા સાંભળ હું પોતેજ કહું, પ્રવાસી—તા માટી કૃપા થાય.
સમ્યગ્ જ્ઞાને વિસ્તારથી કહેવાના આરભ કર્યો. ભદ્ર, જ ગતમાં દરેક જીવને એ દશા હોય છે. એક શયનદશા અને બીજી જાગ્રતર્દશા. તેમાં શયનદશાને માટે એક જૈન કવિ નીચે પ્રમાણે વર્ણન આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com