________________
( ૧૪ )
છે. એટલે શ્રમજાળમાં ભમે છે તેથી તે પોતાનું સ્વરૂપ પામી શકતા નથી.”
પ્રવાસી—અહા! જીવની શયન દશાને કેવું રૂપક આપ્યું છે? આ સ્વરૂપ ખરેખર મનન કરવા જેવું છે. ધૃણા અજ્ઞાની હવે આ દશામાં પાયમાલ થઈ જાય છે, હું મહાનુભાવ, આપે આપેલા આ શયન દશાના બ્યાનથી મારા હૃદયનું ઉદ્ઘાટન થઈ ગયુ છે. હુવે મારી પર કરૂણા કરી જીવની જાગ્રત દીનુ' વર્ણન આપે. જેથી શયન દશાના શ્રસુધી ખિન્ન થયેલા મારા મનને શાંતિ વળે.
સમ્યગ્ જ્ઞાન—ભદ્ર, સાવધાન થઇને રાંભળજે. સવૈયા.
" चित्र सारी न्यारी परजंक न्यागे सेज न्यारी, चादर जी न्यारी हां जुनी मेरी थपना ;
ती अवस्था सैन निद्रा वही कोड पैन, विद्यमान पलक न यामें अब बना ; श्वास और सुपन दोन निद्राकी अलंग बूजे, सुकै सब अंग लखि श्रातम दरपना ; त्यागी यो चेतन अचेतनता जाव त्यागी,
जाले दृष्टि खोली के संजाले रूप अपना. " ॥ १ ॥
પ્રવાસી-વાહ! શી મજાની કવિતા છે? જાગ્રત દશાનુ કેવુ* સુંદર વર્ણન આપ્યું છે? મહાશય, દયાનિધિ, દયા લાવી એજ કવિતાનું વ્યાખ્યાન દર્શાવેલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com