________________
( ૧૪ ) એ ગુરૂની સેવા કરવાને આગળ આવ્યા. એટલે ગુરૂએ કહ્યું, શિષ્ય, આજે શ્રત થયા છે, તેથી સુઈ જાઓ. શિષ્યએ કહ્યું, મહાનુભાવ, અમે સુવાને ઈચ્છતા નથી. અમને જાગ્રત રહેવાને ઉપદેશ આપે, શિષ્યની આવી વાણી સાંભળી ગુરૂએ વિચાર્યું કે, “આ શિષ્યોને બંધ થશે લાગે છે. આ તેમનાં વચને તેના અંતરના બેધને સચવી આપે છે. આવું વિચારી ગુરૂએ તેમની પરીક્ષા કરવાને કહ્યું કે, તમે સુવું અને જાગવું તે વિષે શું સમજ્યા ? પછી શિવ્યાએ જીવની શયનદશા અને જાગ્રતદશા વિષે વર્ણન કરી બતાવ્યું. જે સાંભળી ગુરૂના મનને અતિશય સંતોષ થશે. ત્યાંથી ગુરૂએ તે શિષ્યની સાથે બીજે સ્થળે વિહાર કર્યો. કેઈ નગરમાં આહારપાણી કરવાને તેમણે પ્રવેશ કર્યો. શિ ગુરૂની આજ્ઞા લઈનરમાં આહારપાણી લેવા ગયા. તે નગરમાં શ્રાવકની વસ્તી નહતી; તેથી કઈ મિથ્યાત્વને ઘેરથી તેમણે આહારપાણી વેહેર્યા. મિચાવીએ દયાથી હરાવ્યું પણ તે અજીઠું વેહેરાવ્યું. તે લઈ શિષ્યો ગુરૂ પાસે આવ્યા. ગુરૂએ શિષ્યોની સાથે આહાર કર્યો. આહાર કર્યા પછી ગુરૂના જાણવામાં આવ્યું એટલે ગુરૂએ પુછયું, શિષ્ય, આપણે અજ્ઞાનતાથી જુઠો આહાર ભક્ષણ કર્યો. હવે તેનું શું કરવું? ગુરૂએ જ્યારે વધારે ખેદ કરવા માંડે એટલે શિષ્યોએ કહ્યું, ભગવન, આપ શામાટે ખેદ કરે છે? જે થયું તે ખરું.
ગુરૂ બેલ્યા–શિષ્યા, શું તમને ખેદ નથી થતું? અજીઠોજો આહારકરવાથી કેને ખેદ ન થાય?
શિએ કહ્યું, મહાનુભાવ, આ સંસાર બધે જુઠે છે. તે માત્ર જુઠા આહારથી શેને ખેદ થાય? ગુરૂ પ્રસન્ન થઈને બેલ્યા–ભ, તમારા વિચાર જાણી મને સંતોષ થાય છે. આ સંસાર જુડો છે, તેને માટે તમે શું જાણે છે? તે કહે - સમ્યગ જ્ઞાન પ્રવાસીને કહે છે–હે પ્રવાસી, પછી ગુરૂના કહે વાથી તે જ્ઞાની શિખે નીચેની કવિતા લ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com