________________
( ૧૫ ) ज्ञानकला घट घट बसे, योग युगतिके पार, निज निज कला नदोत करि, मुक्त होइ संसार." ॥२॥
જે જાતજાતની ક્રિયા કરી કલેશ કરે, તેથી મોક્ષ મળતો નથી. પણ જે જ્ઞાનકળાને પ્રકાશ થાય તે સહજમાં મેક્ષ પદ પ્રાપ્ત થાય છે. ઘટઘટમાં જ્ઞાનકળા વસેલી હોય અને તે મન વચન અને કાયાના પગની યુતિથી પાર રહેલી હેય, તોપણ આત્મકળાને પ્રકાશ થાય છે, તેથી આ સંસારમાંથી સહજ સુત થઇ જવાય છે.”
પ્રવાસી આ સંક્ષિપ્ત કવિતા અને તેની વ્યાખ્યા સાંભની અનુપમ આનંદને અનુભવવા લાગ્યું. તે વખતે તેની દષ્ટિમાં એવી જાતને વિકાશ થશે કે જેથી તે સર્વ જગતના પદાર્થોને જુદી જ રીતે જોવા લા–પ્રવાસીની આવી દષ્ટિ જોઈ, સમ્યગૂ જ્ઞાને કહ્યું, તારી દૃષ્ટિ ભદ્રમય થઈ ગઈ છે. હું આ વખતે તારી દૃષ્ટિમાં જુદુજ જેવું છું, જે આ દષ્ટિને વિકાશ સતત રહેશે તે તારા પ્રવાસની સફળતા થશે. -
પ્રવાસીઓએ સાનંદાશ્ચર્ય થઈ કહ્યું, મહાનુભાવ, આપ મારી દૃષ્ટિની વિલક્ષણતા કહે છે, પણ તેનું કાંઈ જ્ઞાન મારા સમજવામાં આવતું નથી, તથાપિ એટલું તો મને દેખાય છે કે, હું કેઇ વિલક્ષણ સ્થિતિમાં આવી પડે છું, “હું જાણે જગતના પદાર્થને ઓળખતે હું એ મને આભાસ થાય છે. તે સાથે મારા હદયમાં સર્વ ભૌતિક તથા પુદગળિક પદાર્થો તરફ વૈરાગ્યભાવના પ્રગટ થાય છે–એ શું હશે?
સમ્યગ જ્ઞાને ઉમંગથી જણાવ્યું, ભદ્ર, તારામાં અનુભવને પ્રકાશ થયો છે, અને એ પ્રકાશનાં પ્રભાવથી તારી જ્ઞાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com