________________
ગિને નિરાધ થાય છે, તેથી તેના શરીરને કષ્ટ થતું નથી, એવા જ્ઞાન દૃષ્ટિને ધારણ કરનારા જીવને જે લહેર આવે છે, તે અવર્ણ નીય છે. તે સમાધિ ભાવને જાણનાર હોવાથી કદિ કર્મના ઉદયવડે
લે તોપણ તે ગાસન ધારી રહે છે અને બેલે પણ નિ. ત્રિત ધારી ગણાય છે.”
સમ્યગ જ્ઞાનનાં આ વચને સાંભળી પ્રવાસી પિતાને ધન્ય માનવા લાગે, તથાપિ તેણે પિતાને વિનયભાવ છોડે નહીં તેણે નમ્રતાથી જણાવ્યું–મહાનુભાવ, મને જે કંઈ લાભ થશે હોય, તે આપ મહાત્માઓને જ પ્રભાવ છે. હવે મારું જીવન જે રીતે અધ્યાત્મ જ્ઞાનના શિખર ઉપર આવે અને મારે આ તાવિક પ્રવાસ સર્વ રીતે સફળ થાય, તે મને ઉપદેશ આપે. હવે મારે આપને એટલું પુછવાનું છે કે, આ જગતમાં પરિગ્રહની સત્તા બળવાન ગણાય છે, તે એ પરિગ્રહને ત્યાગ જ્ઞાનીએ શી રીતે કરે? એ વાત મને સ્પષ્ટતાથી જણ
સભ્ય જ્ઞાને ઉમંગથી કહ્યું–પ્રિય પ્રવાસી, પરિવહના બે પ્રકાર છે. સામાન્યરૂપ પરિગ્રહ અને વિશેષરૂપ પરિગ્રહ– એ બને પરિહને રાગ છોડી દે જઈએ. “જેટલી વસ્તુ તે બધી ત્યાગવા પિગ્ય છે એ સામાન્ય પરિગ્રહને ત્યાગ કહેવાય છે અને વિવિધ પ્રકારની પરવસ્તુ ઉપર વિવિધ પ્રકારના વિચાર ન કરે એ વિશેષ પરિગ્રહને ત્યાગ કહેવાય છે, તેમાં જે જ્ઞાની છે, તેને પરિગ્રહને બંધ થતું નથી; કારણકે, પરિવહ છતાં પણ જ્ઞાનીની પરિગ્રહ ઉપર અલિસ દશા હોય છે, તેને માટે એક કવિ નીચે પ્રમાણે લખે છે;
વાપા. " पूरब कर्म उदै रस लुंजे, ज्ञानमगन ममता न प्रयुंजे; उरमें उदासीनता वहिये, यों बुध परिग्रहवंत न कहीए."॥१॥.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com