________________
( ૧૫૪ )
ભ્રમિત મૂર્ખ હોય તેજ ચાહે છે. જે જ્ઞાની છે, તે નિરંતર સાથેધાન રહે છે અને તે પરવસ્તુ સાથે હેત કરતા નથી માટે જ્ઞાનીને અવાંછક નિ:સ્પૃહી કહ્યા છે.”
હે મિત્ર પ્રવાસી, જ્ઞાની ભેગ વિલાસમાં કેવી રીતે અલિપ્ત રહે છે? તે વિષે એક દ્રષ્ટાંત કહેવાય છે, તે તું સાંભળજેમ ધાળા વજ્રને ફટકડી, લાદર તથા હેરડાનો પટ આપ્યા વિના મજીના લાલ રંગમાં ઘણીવાર રાખે તાપણ તે વા લાલ થતું નથી. તેનું અંત રંગ, ભેદાતુ નથી. તેથી તે વસ્ત્રમાં શ્વેતતા રહે છે. તેવી રીતે સમકિતત્યંત જીવ. પશ્ર્ચિહુની ભીડમાં રહ્યો હોય, પણ જ્યાંસુધી તેને રાગ, દ્વેષ અને મેહના પણ લાગ્યો ન હેાય, ત્યાંસુધી તેને પરમહુના ધ થતા નથી. કારણ કે, તે પૂર્વે કર્મના ભાગની નિરા કરે છે અને નવાં કર્મના અધ કરતા નથી. તેમજ તે જગા સુખની યાચના કરવા નથી તથા પેાતાના શરીરને જોઇને રાજી થતા નથી.
હું પ્રવાસી, તે ઉપર એક બીજી દૃષ્ટાંત પણ મનન કરવા જેવું છે—તે સાંભળ—જેમ કોઈ દેશના રહેવાસી ભીલ જંગલમાં જઇને મધપુડાને ગ્રહણ કરે છે, તે વખતે તેની ચારે તરફ મધમાખીઓ લયટાઇ જાય છે, પણ તેના શરીરપર કાંબળી હાવાથી તેને કાઈ મધમાંખના ડશલાગતા નથી. તેવી રીતે સમિતી જીવ પરમાત્માના વિજ્ઞાનધન સ્વરૂપને સાધવા જતાં તેને કર્મના ઉદયની ઉપાધિ લાગી રહે છે, પણ તે ઉપાધિ તેને લાગતી નથી, કારણ કે, તે સહુજ ગુણ જે જ્ઞાન દર્શન ચારિત્ર—તે રૂપ અસરને પહેરી રાખે છે. તેમજ તે ક>નિશો ઉત્સાહુ મનમાં ધારણ કરે છે; તેથી તે વ્યવહાર માર્ગમાં રહેતા છતાં કાઈ જાતના ઉદ્વેગ પામતા નથી. કહેવાનો આશય એ છે કે, સમિતી જ્ઞાની જીવને વ્યવહારમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com