________________
થશે તો પછી મારું શરણુકોણથાય? સમ્યગ જ્ઞાન વિના મારી સંભાળ કેણ લેશે? તમારા વિના મારે આચાર, મારું જ્ઞાન, અને મારે આ પ્રવાસ નિષ્ફળ થાય, આપ કૃપા કરીને મારાથી ભિન્ન થશે નહીં.
સમ્યગ જ્ઞાને કહ્યું, ભક, ભય પામીશ નહીં. હું માત્ર આ પ્રત્યક્ષ દ્રવ્યસ્વરૂપવડે તારાથી ભિન્ન થાઉં છું; પણ મારું ભાવ સ્વરૂપ તારા હૃદયમાંજ રહેશે. આ પ્રમાણે કહી સમ્યગ જ્ઞાન જોતજોતામાં ત્યાંથી અદશ્ય થઈ ગયું. તેની સાથે જ પહેલે જ્ઞાનદીપક તથા આઠ ગુણ—અંગના કુંભ પણ અદશ્ય થઈ ગયા, પ્રવાસી આશ્ચર્ય પામી ગયું અને તેમના દર્શનની આતુરતા દર્શાવી ચારે તરત જેવા લાગે
જ્યારે એ બનાવ અદૃશ્ય થઈ ગયા પછી પ્રવાસી ત્યાંથી આગળ યા, ત્યાં સાતમી ભૂમિકાને છેડે જોવામાં આવ્યો અને તે છે ઉપર એક તિરૂપ ચેતન્ય નૃત્ય કરતું દેખાયું, તે જે પ્રવાસી વિચારમાં પડે, ત્યાં તો તેમાંથી નીચે પ્રમાણે એક સુંદર કવિતા અદૃશ્ય વાણીએ પ્રગટ થઈ –
વૈયા. " पूर्वबंध नासे सोतो संगीतकमा प्रकाशे, नवंबंध रुंधी ताल तोरत उच्चरिके; निःशंकित आदि अष्ट अंग संगसखा जोरी, समता अलापचारि करे मुख नरिक निर्जरानाद गाजे ध्यानमिरदिंग बाजे, उवयो महानंदमें समाधि रिकी करिके; सत्तारंगनृमिमें मुकत जयो तिहूं काल, नाचे शुमदृष्टि नट झानस्त्रांग धरिके." ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com