________________
( ૧૭ ) પહેલું નિઃસંશય, બીજું અવાહક મનના પરિણામ, ત્રીજું અંગને અગ્લાનિ, ચોથું નિર્મળ દષ્ટિ, પાંચમું પરદેષનું અકથન, છઠું સમક્તિ સ્થિર કરવાને સ્વભાવ, સાતમું સર્વ સાથે વાત્સલ્યભાવ અને આઠમું પ્રભાવના ગુણરૂપ
, તે આડે ગુણ—અંગનાંલણ આ પ્રમાણે છે—ધર્મમાં સહન રાખે તે નિશકિત ગુણ. શુભ કર્મના ફળની ઇચ્છા ન રાખવી તે અવાંછક–નિસ્પૃહપણને ગુણ અનિષ્ટ વસ્તુને જોઈ મનમાં લાનિ ન લાવવી તે અગ્લાન ગુણ કેડના ડગાવ્યા ડગવું નહીં સાચ ઉપર દષ્ટિ રાખવી તે નિર્મળ દૃષ્ટિગુણુ કેઈ પ્રાણીને દેવ કહે નહીં, તે દષાન ગુણચંચળતા છોડી સારૂપ ચિત્તમાં સ્થિરતા રાખવી, તે થિરીકરણ ગુણ આત્મ સ્વરૂપમાં પ્રેમ રાખ તે વાત્સલ્ય ગુણ અને આત્મસ્વરૂપને સાધનમાં ઉત્સાહ રાખવે તે પ્રભાવના ગુણુએ પ્રમાણે સમિતિના આઠે અંગ
જ્યારે જાગ્રત થાય છે, ત્યારે તે આઠ ગુણ સહિત સમ્યકત્વને ધારણ કરે છે. એવા સમકિતી જીવ મે જાય છે. તેઓ આ સંસારમાં ફરી વાર આવતા નથી.
પ્રવાસીઓ આનંદમગ્ન થઈને કહ્યું, મહાનુભાવ, હવે મને જે આનંદ આવે છે, તે અપૂર્વ છે. એ આનંદના સાગરમાં મારો આત્મા તરતો તરતો નૃત્ય કરે છે.
સમ્યગ જ્ઞાને સાનંદવદને જણાવ્યું, ભદ્ર, તારે મુખથી આવા સંતાપ ભરેલા શબ્દો સાંભળી મારી મનવૃત્તિ પ્રસન્ન થાય છે. હવે હું તારાથી ભિન્ન થવાની ઇચ્છા રાખું છું. “તારે તાત્ત્વિક માર્ગ સુખદાયક થાઓ પ્રવાસી સખેદ થઇને મહાનુભાવ. જો આપ મારાથી ભિન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com