________________
( ૧૭ ). આ કવિતા સાંભળીને પ્રવાસીએ વિચાર કર્યો કે, “આ આઠમી ભૂમિકા બંધ તત્વની છે. પ્રાણી માત્ર જેનાથી બંધ પામે છે, તે સ્વરૂપનું ભાન આ ભૂમિકામાં જ પ્રગટ થશે. આ કવિતામાં બંધને વિદારણ કરનાર સમકિતને નમસ્કાર દર્શાવેલ છે. અહા ! બંધરૂપી સુભટ કે બળવાન છે? કે જેણે આ જગતને તાબે કરી લીધું છે. તેની અદ્ભુત શક્તિને પ્રભાવ પ્રચંડ છે. આ કવિતાને ભાવાર્થ સમજાય છે, પણ તેનું વિશેષ વિવેચન સમજવામાં આવતું નથી. તે જે તેની વ્યાખ્યા સ્પષ્ટ રીતે પ્રગટ થાય તે વધારે બેધ પ્રાપ્ત થાય. પ્રવાસી આ વિચાર ક્રતા, હત, તેવામાં નીચે પ્રમાણે વ્યાખ્યાને વનિ પ્રગટ થશે.
બંધાપી સુભટ મેહરૂપી મદિરાનું પાન કરી સર્વ સંસારી જીવન વિકલ કરી નાંખે છે. એ બંધવીર આજાનબાહુ એટલે જાનુ સુધી બાહુવાળાનું બિરૂદ ધારણ કરે છે. એ અત્યંત વિકાળ. અને મેટા જાળ જેવું છે. એ બંધરૂપી સુભટ જેમ રાહુચંદ્રને મંદ કરે તેમ જ્ઞાનના પ્રકાશને મંદ કરે છે. એ બંધરૂપ પ્રતાપક્ષી સુભટનું બળ તોડીને ઘટને વિશે પ્રગટ થનારે એક મહાવીર વધે છે. તે ઉદ્ધત, અતિ બળ, ઉર અને મહાન છે. તે દ્ધાનું નામ સમકિત છે. આનંદના અંકુર લઈ ઉદય થનાર એ સમકિત રૂપી શિરવી. રને કવિ અંગમાં ઉલ્લાસ લાવી નમસ્કાર કરે છે.”
પ્રવાસી હૃદયમાં બે –વ્યાખ્યાન ઉપરથી વધારે સ્પષ્ટીકરણ થયું છે. આ પ્રવાસની ભૂમિકામાંથી બંધ તત્વનું સારું શિક્ષણ મળશે અને સમક્તિને સુંદર પ્રકાશ પ્રગટ થશે.” આ પ્રમાણે તે વિચાર માળા ફેરવતે હતો, ત્યાં તે આડમી ભૂમિકાને દરવાજો ઉઘડી ગયે અને તેમાંથી બે શક્તિ પ્રગટ થઈ. તે શક્તિ ને જોઈ પ્રવાસી પ્રેમપર્વક બે મહાનુભાવા, આપ કોણ છો? આપના દર્શનથી મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com