________________
( ૧૬ ) - - હે પ્રિય પ્રવાસી સ્વર્ગવાસી દેવતાઓ, ભમિવાસી મનુષ્ય તથાતિ અને પાતાળવાસી નારકી-એ ત્રણ લેકવાસી જના મન અશાતા વેદનીય કર્મથી કપી ચાલે છે. પણ જ્ઞાની જીવનું મન એમનાથી વિલક્ષણ છે. તેને સાતે પ્રકારના ભય લાગતા નથી. તે નિ:શંક થઈ લે છે, આનંદ પામે છે અને સાહસિક સુભટની જેમ નિર્ભય રહે છે.
પ્રવાસીએ પૂછયું, મહાશય, એ સાત પ્રકારના ભય કયા? તે મને ગણવો.
સમ્યગ્દર્શન–ભદ્ર, તેને માટે નીચેની એકજ કવિતા છે, તે યાદ કરી લે,
રો. "ह जव जय परलोकजय, मरन वेदना जात;
અનાફા ઝનપુત જય, ઐશ્નાત ય સાતિ” il કે “આ લેકને ભય, પરલેકને ભય, મરણ ભય, વેદના થવાને ભય, અનરક્ષા ભય, અનગુપ્તિ ભય, અને અકસ્માત થવાને ભય-એ સાતજાતના ભય કહેવાય છે.”
પ્રવાસીએ વિનંતિ કરી જણાવ્યું, મહાશય, એ સાત ભયના નામ મારા જાણવામાં આવ્યા, પણ તે દરેક યવિવેચન કરી સમજાવે
સમ્યગ જ્ઞાન–ભક, જેનશાસ્ત્રમાં દશ પ્રકારનો પરિગ્રહ કહ્યું છે, તેના વિયોગની ચિંતા રહે તે આ લેકને ભય કહેવાય છે; દુર્ગતિમાં પડવાને જે ભય તે પલેકને ભય, પ્રાણ જવાને જે ભય તે મરણક્ય; રેગ વિગેરેથી કષ્ટ ઉપજવાને જે ભય તે વેદના ભય, “મારી રક્ષા કરનાર કોઈ નથી, એવો જે ભય તે અનરક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com