________________
( ૧૫ ) * સમ્યગ જ્ઞાન–ભક એક જેકવિએ તેવા જ્ઞાનીની વ્યવસ્થાને માટેજ એક રસિક કવિતા ગાઈ છે. સાવધાન થઈ સાંભળજે.. . . . સવયા,
" जिनकी सुदृष्टिमें अनिष्ट इष्ट दोन सम, जिनको आचार सुविचार शुज ध्यान है। વાર ચાળી ને તેને પરમાર, जिनके वनिनमें नफा नहै न ज्यान है। जिनकी समुझमें शरीर ऐसो मानीयतु, . धानको सो छीलक कुपानकोसो म्यान है। पारखी पदारयके साखी भ्रम नारथके,
तेई साधु तिनहीको जथारथ झान है." ॥१॥ 'પ્રવાસી–વાહી જ્ઞાનીને મહિમા વાહ! મહેપારી મહાશય, મારીપર કૃપાળતા પ્રસારી આ કવિતાનું ખ્યાન કરી બતાવે.
સમ્યગ જ્ઞાન–ભદ્ર, એક ચિત્ત શ્રવણ કર
જે જ્ઞાનીની દષ્ટિમાં ઇષ્ટ તથા અનિષ્ટ વસ્તુ સરખી છે. શુભ ધ્યાનશુભ વિચારમાંજ રહેવું,એ જેને આચાર છે. જે વિષય સુખને ત્યાગ કરી અધ્યાત્મરૂપ પરમાર્થને વિષે લાગી રહે છે. જેના વચનમાં લાભ કે હાનિ રહેલી નથી, જે નિવૃત્તિનેજ ધારણ કરે છે. જે શરીરને ધાન્યનાતુષ જેવું અથવાતરવારના માન જેવું માને છે. અર્થાત શરીરથી આત્માને જુદે માને છે. અને જે પદાર્થની યથાર્થ પરીક્ષા કરી શકે છે. જેમ નવજ્ઞાન વિના પાંચ દર્શનમાં ભ્રમનું ભારથ જાગી રહ્યું છે, તેને જે સાક્ષી છે, તે જ ખરેખર યથાર્થ જ્ઞાની કહેવાય છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com