________________
( ૧૭ ) તેનામાં પ્રસરી શકતો નથી. તે સર્વદા ઉજ્વળ જ રહે છે, તેવી રીતે જ્ઞાની મનુષ્યને જાત જાતના પરિગ્રહને અને ભેગને ગ થાય છે અને તે ભગવે પણ છે, છતાં તેનામાં અજ્ઞાનતા આવતી નથી. અને જ્ઞાનની કળા વધતી જાય છે. ભ્રમદશા શૂન્ય થાય. છે અને સંસારિક સ્થિતિ ઓછી થાય છે.
-
પ્રવાસી-મહાશય, હવે મારા સમજવામાં યથાર્થ રીતે આ વ્યું છે. આપે આપેલાં દ્રષ્ટાંતથી મારી શકે નિરસ્ત થઈ ગઈ છે. હવે બીજો કેઇ ઉપગી ઉપદેશ આપે તે મને તેથી મહાન લાભ પ્રાપ્ત થાય,
સમ્યગ જ્ઞાન–પ્રેમી પુરૂષ, સાંભળ–તે વિષે સ્યાદ્વાદનું રવરૂપ ઘટાવી તેને સમજાવું–જ્યાં સુધી જ્ઞાનને ઉત છે, ત્યાં સુધી બંધ થ નથી. જ્યારે મિથ્યાત્વને પગ હોય ત્યારેજ બંધ થાય છે. આ સિદ્ધાંત સાંભળી કોઈ એકાંતવાદીએ કહ્યું, અરે જીવ, તું વિષય ભેગસેવે છે અને મન, વચન, તથા કાયાના પગથી જે ક્રિયા છે, તેને તે તે છોડી દીધી છે, તેથી તારું શું વળવાનું છે? તે એકાંત વાદીને અનેકાંતવાદીએ જવાબ આપે કે, હું સમકિતવંત છું. અનેકાંત
સ્યાદ્વાદમતમાનનારે છું, તેથી મારે નિર્મળસિદ્ધાંત તારા સમજવામાં આ નથી તારે એકાંતમત પરમાત્માને હી છે, માટે તે મત છોડી દે અને વિષયથી વિમુખ થઈ અનુભવ દશામાં ગુણશ્રેણીને ધારણ કરી મેષના સુખને પ્રાપ્ત કરવાની બુદ્ધિ કર, આ વાત તેના કહેવાથી તેણે સ્યાદ્વાદ મતને સ્વીકાર્યો હતે.
હે પ્રવાસી, વળી જન સિદ્ધાંતમાંએ જાણવા જેવી વાત દર્શાવી છે જ્ઞાન અને વૈરાગ્ય-એ બંને દિવ્ય ને છે તે બને સહચારી થઈને રહે છે. જેના ઘટને વિષે જ્ઞાનકળા જાગી છે, તે સહજે વૈરાગી રહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com