________________
( ૧૨ )
પ્રવાસી તે યથાર્થ છે. એવા વિચાર કરવાથી આ લોકના ભય નાશ પામે, તેમાં શુ આશ્ચર્ય ? હવે પરલોકના ભય શી રીતે નાશ પામે ? તે મત્ર સમજવા.
સમ્યગ જ્ઞાન-પ્રબુદ્ધ પુરૂષે એવા વિચાર કરવા કે, “આ જ્ઞાનનો વિસ્તાર તે મારો લાક છે. મારા પ્રચાર છે, તેને પ્રત્યક્ષ જોવા એ મેાક્ષ સુખનું સ્વરૂપ છે. તે વિના અન્યલોક મારો નથી. મારા જ્ઞાનલાક મારી સાથે છે. એ લાકમાં દાય તથા દુ:ખ નથી. પલેાકમાં સદ્દગૃતિનું આપનાર પુણ્ય છે અને દુર્ગતિનું આપનાર પાપ છે, એ અને પુણ્ય અને પાપ તે આત્માની ખડનાની ખાણ છે. અને હું પાતે અખ’તિરૂપ —સિદ્ધિરૂપ છું,” આવા વિચાર કરવાથી જ્ઞાનીને પરલોકનો ભય લાગતા નથી.
પ્રવાસી—મહાશય, એ ઉપાય યથાર્થ છે, પણ મૃત્યુનો ભય શી રીતે જાય ? તે જાણવાની પ્રેમળ ઇચ્છા છે, તે કહેા
સમ્યગ જ્ઞાનપ્રિય ભાઇ, તું જાણે છે કે, સ્પર્શ ઇંદ્રિય, રસના ઇંદ્રિય, કાયિ, ચક્ષુઇંદ્રિય, અને ત્રઇષિએ પાંચ ઇંદ્રિયો, મનોબળ, વચનમળ, અને કાયામળ—એ ત્રણ બળ, ધાસા શ્વાસ અને આયુષ્યની સ્થિતિએ દશ પ્રાણ કહેવાય છે, તે દા પ્રાણના નાશ થાય, તેનું નામ મરણુ કહેવાય છે, એ દશ પ્રાણ તે જીવના બ્યપ્રાણ છે, પણ જે જ્ઞાન છે તે ભાવપ્રાણ છે, દ્રવ્યપ્રાણ જીવથી જુદા પડે છે, પણ જીવના જ્ઞાનરૂપી ભાવ પ્રાણ ત્રણે કાળમાં તેનાથી જુદાં પડતાં નથી.—આવે વિચાર મનમાં લાવવાથી મરણના ભય ઉત્પન્ન થતા નથી.
પ્રવાસીઘણાજ ઉત્તમ વિચાર સભળાવ્યો. આવે વિચાર ફરનારા જ્ઞાનીને મરણના ભય શેના લાગે? હવે વેદનાના ભય શી રીતે મટે ? તે વાત કૃપા કરી જણાવેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com