________________
( ૧૫૩ )
૬ પૂર્વ કર્મના ઉદયથી જે શુભાશુભ સ ઉપજે તે જ્ઞાની ભાગવે છે, પણ તે સભાગમાં મમતા જોડતા નથી; માત્ર તે જ્ઞાનને વિષેજ મગ્ન રહે છે. પરિગ્રહના સંયોગ કે વિયેાગ થાય ત્યારે તેને હુ કે ખેદ થતા નથી. એવી રીતે મનમાં ઉદાસીનતા રાખનારા જ્ઞાની પદ્મિહુવાળા ગણાતે નથી
તેવા જ્ઞાનીની નિ:સ્પૃહ દાનુ વર્ણન નીચેની કવિતામાં દર્શાવ્યું છે:—
સવૈયા.
" जे जे मनवांछित विलास जोग जगत् में, विनाशिक सब राखे न रहत है :
ते
और जे जे जोग अनिलाप चित्त परिणाम, ते ते विनाशिक धर्मरूप है वहत है;
एकता न हों मांहि ताते वांछा फुरे नांही, ऐसे कारको मूर्ख वहत है; संतत रहे सचेत परसों न करे हेत, યાતે જ્ઞાનવંતને અર્થાત હૈ ” ॥શા
•
“ આ જગમાં જે જે મનવાંછિત ભોગ વિલાસ છે, તે સર્વનાશવંત છે. તે આપણા રાખ્યા રહેતા નથી. વળી જે જે ભાગના અભિલાષરૂપ ચિત્તના પરિણામ રહે છે, તે તે ચિત્તના પરિામ વિનાશધર્મવાળા છે. એવા ભાગવિલાસના અભિલાષમાં અનેકતા છે પણ એકતા નથી. તેમજ તે પરણામે નાશવંત છે, આવું ધારી તેની ઉપર જ્ઞાનીની વાંધા સ્ફુરતી નથી. એવાનેતા જે
'T.—૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com