________________
( ૧૫ ). દષ્ટિ થઈ થઈ છે. જો કે આ શાનદષ્ટિ હાલ જોઇએ તેવી સ્થિરતા પ્રાપ્ત કરશે નહીં, તથાપિ છેવટે એ દષ્ટિ તારા આત્મસ્વરૂપને દે. ખાડનારી થઈ પડે છે
પ્રવાસીઓ હદયમાં હેર લાવીને પુછયું, મહાનુભાવ, એ સાનદષ્ટિનું કેવું સામર્થ હશે? તે કૃપા કરી જણાવે સમ્યગ જ્ઞાને ઈતિહદયે જણાવ્યું સાંભળ. એક વિદ્વાન કવિએ જ્ઞાન દષ્ટિના સામર્થનું યથાર્થ વર્ણન કરેલું છે –
યિા . " जिनकें हियेमें सत्य सूरज उद्यात जयो, फैलि मति किरन पिथ्यात तम नष्ट है। . जिनकी सुदृष्टिमं न परचै विषमतासों, समतासों प्रीति मम तासों बष्ट पुष्ट है। जिन्हके कटाउमें सहज मोषपथ साथै, साधननिरोध जाके तनको न कष्ट है। तिन्हिको करमकी किलोल यह है समाधि, ...
િવ ગૌસન વોરે વહુ મણ હૈ” ? , જેના હૃદયને વિષે સત્ય સૂર્યને ઉત થઈ રહ્યું છે અને તે સત્ય સૂર્યને મતિરૂપ કિરણે ફેલી રહ્યા છે, તેના હૃદયમાંથી મિથ્યાત્વરૂપ અંધકાર નાશ પામી જાય છે. જે જીવની મુદષ્ટિમાં એટલે જ્ઞાન દષ્ટિમાં વિષમતાને પરિચય નથી–સમતાની સાથે પ્રીતિ બંધાણી છે અને મમતા તથા મેહ સાથે ચિત્ત વિનાની પ્રીતિ છે. તે ખરેખર સાનદષ્ટિનું સામર્થ છે. એ દૃષ્ટિના કાશમાંજ સહજ સ્વભાવે મોક્ષમાર્ગ સિદ્ધ થાય છે તેને મન, વચન અને કાયાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com