________________
નથી. જ્ઞાનની આગળ કિયા તદ્દન ગણ છે. સાન વિના કિયા કષ્ટ ભોગવનારા પુરૂને બધે શ્રમ વ્યર્થ થાય છે. તેને માટે મને એક કવિતા યાદ આવે છે –સાંભળ–
થા. શેર દૂર હૈ તપણે શરીર છું, धूम्रपान करै अधो मुख व्हके से है। के महावत गहै क्रियामें मगन रहै, वहै मुनिनारमें पयारकेसे पूले है। इत्यादिक जीवनको सर्वया मुगति नाही,
फिरे जगमाहि ज्यों क्यारके बधूले है। .जिनके हियेमें ज्ञान तिन्हहीको निरवान,
फरमके करतार जरममें नून है." ॥१॥ ભાવાર્થ એ છે કે, “કેઈ અજ્ઞાની ફુર કષ્ટ સહન કરે છે, અને પચાગ્નિ પ્રમુખ તપ કરીને શરીરને બાળે છે, કેઈઅજ્ઞાની અશ્વિના ધૂમાડાનું પાન કરે છે, નીંચુ મુખ રાખી ઊંચા પગ કરીને ખુલે છે. કેઈ અજ્ઞાની જૈન લિંગ લઈને પાંચ મહાવ્રત દ્રવ્યથી ગ્રહણ કરે છે અને ક્રિયામાં મગ્ન રહે છે. એવી રીતે મુનિપણાને ભાર વહે છે, પણ તે પળળ જાતના ઘાસના પૂળાની જેમ નિષ્ફળ થાય છે. કેવળ એવી કણકારી કિયા કરવાથી મુક્તિ થતી નથી. તેઓ વયાને બથુળની પડે ઊંચાનીચા ફર્યા કરે છે પણ એક ડેલ ઠરી રહેતા નથી. જેઓના હૃદયમાં જ્ઞાનકળા જાગ્રત થઈ હેય તેમનેજ મેક્ષ છે, પણ જેઓ કેવળ ક્રિયાના કરનાર છે, તેઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com