________________
( ૧૪ )
निर्मस सौ निर्मस सुजीवन प्रगट जाके, टमेंट रस कौतुक करते है ;
जानें मति श्रत अवधि मनपर्य केवलमु જીત पंचभा तरंगनि उमंग जबर है;
सो है ज्ञान उदधि उदार महिमा अपार, નિરાધાર મેં અને વા ધતું ટૂં.”
જેના મધ્ય ભાગમાં અનંત દ્રવ્યપર્યાય ભાસી રહ્યા છે, એવા દ્રવ્યના પર્યાયને જે પ્રાપ્ત થતા નથી. જેનું અતિ નિર્મળ જીવન એટલે જીવિતરૂપ જળ પ્રગઢ છે, જેના અંતરમાં (હૃદયમાં) સત્યાર્થનું વેદન છે, તથા કુતૂહલ છે; એટલે રસ કુતૂહલ ઘણાં છે. જેમાં મતિ, શ્રુત, અવિધ, મન:પર્યાય કેવળ-એ પાંચ જ્ઞાનરૂપ તરંગા ઉછળી રહ્યા છે. એવા જ્ઞાન સમુદ્ર અપાર મહિમાવાળા છે. એને વિષે આ જગના સર્વ પદાર્થો ભાસી રહેલા છે. એ સમુદ્ર પાત નિરાધાર અને એક સ્વરૂપ છતાં જ્ઞાતાપણામાં અનેકતાને ધરી રહ્યા છે. ”
આ પ્રમાણે સમ્યગ્ જ્ઞાનના મુખથી જ્ઞાનરસ સમુદ્રનું વર્ણન સાંભળી—પ્રવાસી અંત યમાં આનંદમય થઇ રહો. તેણે હૃદયથી સમ્યગ્ જ્ઞાનનો આભાર માની જણાવ્યું હે ભગવન, આપ વર્ણન કરેલા. જ્ઞાન સાગરમાં મગ્ન થવાની મારી ઇચ્છા છે, તે આપ પરિપૂર્ણ કરશે. અને એ ઈચ્છા પૂર્ણ કરવાને કેવી ક્રિયા કરવી જોઇએ? એ ક્રિયા, બતાવે. ગમે તેવી કષ્ટદાયક સ્થિા હશે તા પણ હું કરી શકીશ.
સમ્યગ જ્ઞાને હસીને કહ્યું, ભદ્ર, એમાં ક્રિયાની કાંઈ જરૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com